Anant Radhika Wedding: કોણ કોણ સેલીબ્રીટી આવશે અનંત રાધિકાના લગ્ન મા; જુઓ પુરૂ લીસ્ટ

Anant Radhika Wedding: જામનગરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઇ રહિ છે. ત્યારે પ્રી વેડીંગ પહેલા અંબાણી પરિવારના અનેક વિડીયો સામે આવી રહ્યા છે. જેમા મુકેશ અંબાણી અને સમગ્ર અંબાણી પરીવાર સાદગીથી પોતાના હાથે થી લોકોને ભોજન પીરસી ભાવ થી જમાડી રહ્યા છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે દેશ વિદેશની અનેક મોટી હસ્તીઓે આવી રહી છે.

Anant Radhika Wedding

ગુજરાતનું જામનગર હાલ દેશ વિદેશમાં ખૂબ જ ચર્ચામાં છે, કેમ કે અહીં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમ્યાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-દુનિયાના અનેક મોટા કલાકારો, ઉદ્યોગપતિ, મનોરંજન જગતની હસ્તીઓ સહિત હોલીવુડના કલાકારો પણ જામનગર આવનાર છે. ચાલો જોઇએ કઇ કઇ હસ્તીઓ આ પ્રી વેડીંગ સેરેમની મા આવનાર છે.

  • સચિન તેંડુલકર અને પરિવાર
  • એમએસ ધોની અને પરિવાર
  • રોહિત શર્મા
  • કેએલ રાહુલ
  • હાર્દિક અને કૃણાલ પંડ્યા
  • ઈશાન કિશન
  • અમિતાભ બચ્ચન અને પરિવાર
  • 2. અભિષેક અને ઐશ્વર્યા
  • 3. શ્રી રજનીકાંત અને પરિવાર
  • 4. SRK અને પરિવાર
  • આમિર ખાન અને પરિવાર
  • સલમાન ખાન
  • અક્ષય અને ટ્રિકલ
  • અજય દેવગણ અને કાજોલ
  • સૈફ અલી ખાન અને પરિવાર
  • ચંકી પાંડે અને પરિવાર
  • રણબીર અને આલિયા
  • વિકી અને કેટરિના
  • માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેને
  • આદિત્ય અને રાની ચોપરા
  • કરણ જોહર
  • બોની કપૂર અને પરિવાર
  • અનિલ કપૂર અને પરિવાર
  • વરુણ ધવન
  • સિદ્ધાર્થ મલ્હોત્રા
  • શ્રદ્ધા કપૂર
  • કરિશ્મા કપૂર
  • રણવીરસિંહ અને દિપીકા પાદુકોણ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમની માટે દેશ વિદેશ ની સેલીબ્રીટીઓ જામનગર આવી રહિ છે. આ સેલીબ્રીટીઓ ને એરપોર્ટથી સ્થળથી પ્રસંગના સ્થળ સુધી લાવવા અને લઈ જવા માટે લક્ઝરી વાહનોનો કાફલો તૈયાર રાખવામા આવ્યો છે.

પ્રિ-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સેલિબ્રિટીઓ જામનગર આવી રહિ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રી વેડીંગ સમારોહમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગથી લઈને શાહરૂખ ખાન અને અન્ય મોટી હસ્તીઓ મહેમાન બનીને જામનગર પહોંચી છે.

આ પ્રી વેડીંગ સેરેમની મા હાજરી આપવા માટે દુનિયાની સૌથી અમીર પ્લેબેક સિંગર રિહાના પણ જામનગર આવી પહોંચી છે. તાજેતરમાં રિહાનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારે રિહાનાનું સ્વાગત કર્યું હતું. તેના માટે સ્પેશિયલ ગાડી પણ મોકલવામાં આવી હતી. આ સિંગરને જોઈને તેના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા હતા.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Anant Radhika Wedding
Anant Radhika Wedding

Leave a Comment

error: Content is protected !!