LED Bulb: અ બલ્બ ની કિંમતમા મેળવો 4 બલ્બ, ફિલિપ્સ ના LED Bulb પર ચાલી રહ્યુ છે ડિસ્કાઉન્ટ ઓફર

LED Bulb: Philips LED Bulb: ઘરમા આપણે બલ્બ કે ટ્યુબલાઇટ વાપરતા હોઇએ છીએ. LED Bulb વાપરવા વધુ હિતાવહ એટલા માટે છે કારણ કે લાઇટ બીલ તેમા ઓછુ આવે છે અને પ્રકાશ પન વધુ આપે છે. LED Bulb માટે ખૂબ જ નામાંકિત કંપની ફિલિપ્સ ના બલ્બ પર હાલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહિ છે. જેમા તમે 4 બલ્બની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ મેળૅવી શકો છો. ઘરમાં ફિલિપ્સ LED બલ્બ વાપરવાથી તમે તમારી 40 ટકા વીજળી બચાવી શકો છો, સાથે જ આ બલ્બ સામાન્ય બલ્બ કરતાં વધુ પ્રકાશ આપે છે.

LED Bulb

ઘરમા વીજળી બચાવવા માટે, જો તમે તમારા ઘરના સામાન્ય બલ્બને LED બલ્બથી બદલવા માંગતા હોય આ યોગ્ય સમય છે. આ એટલા માટે છે કારણ કે બજારમાં પોસાય તેવા ભાવે ઘણા LED બલ્બ મળે છે. બીજી તરફ, LED બલ્બ પણ અન્ય બલ્બ કરતાં સારો પ્રકાશ આપે છે. તે જ સમયે, LED બલ્બની ટકાઉપણુ સામાન્ય બલ્બ કરતાં વધુ હોય છે. આ કિસ્સામાં, તમને ડબલ બેનીફીટ મળશે.

આ પોસ્ટમા અમે તમને Philips LED બલ્બ પર મળતી ડિસ્કાઉન્ટ ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને એક બલ્બની કિંમતમાં 4 બલ્બ ખરિદી શકો છો. પરંતુ આ માટે તમારે ઓનલાઇન શોપીંગ સાઈટ Amazon પરથી Philips LED બલ્બ ઓર્ડર કરવા પડશે. ચાલો જાણીએ ફિલિપ્સ LED બલ્બ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ અને ઓફર વિશે.

આ પણ વાંચો: Electricity New rules: દિવસે ઓછુ અને રાત્રે વધુ આવશે લાઈટબીલ, શુ છે સરકારનો પ્લાન

ફિલિપ્સ LED બલ્બ પર ઓફર

ઓનલાઇન શોપીંગ વેબસાઇટ એમેઝોન પર ફિલિપ્સના ચાર 9W બલ્બના પેકની કિંમત 660 રૂપિયા છે. પરંતુ તમને આ બલ્બના પેક પર 45 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, તમે 4 ફિલિપ્સ બલ્બના આ પેકને માત્ર રૂ.364 માં ખરીદી શકો છો.
આ ફિલિપ્સ બલ્બ પેક પર તમને 1 વર્ષની વોરંટી પણ મળશે. જો તમે તેને એમેઝોન પરથી ખરીદો છો, તો તમને કંપની તરફથી ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી પેમેંટ નો ઓપ્શન પણ મળશે. તે જ સમયે, એમેઝોન પર 2, 3, 4 અને 6 બલ્બના પેક પણ ઉપલબ્ધ છે, જેની કિંમતો અલગ-અલગ છે.

यह भी पढे:  Delete photo Recover: ફોનમાથી ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા રીકવર કરો આ રીતે, free અને બેસ્ટ એપ

આ પણ વાંચો: બદામના ફાયદા: બદામ પલાળેલી ખાવી જોઇએ કે સૂકી ,જાણવા જેવી માહિતી

ફિલિપ્સ એલઇડી બલ્બ CFL બલ્બ ની સરખામણીમા 40% અને સામાન્ય બલ્બની તુલનામાં 85% વીજળી ની એબચત કરે છે, જેના કારણે તમારું વીજળીનું બિલ પણ સારુ એવુ ઘટશે. તે જ સમયે, ફિલિપ્સનો દાવો છે કે આ બલ્બ 15,000 કલાક સુધી સતત ચાલુ રાખી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
LED Bulb
LED Bulb

Leave a Comment

error: Content is protected !!