Monthly HoroScope: વર્ષ 2024 ના ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનો શુક્રવારથી શરુ થઈ રહ્યો છે. આ મહિનામાં કેટલાક શક્તિશાળી ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. જેની અસર તમામ રાશિઓ પર પડનાર છે. આ એક મહિના દરમિયાન કેટલીક રાશિઓ માટે સારા યોગ બની રહ્યા છે અને આ રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ મળશે તો કેટલીક રાશિઓ ના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો કઈ રાશિ માટે કેવો સાબિત થશે જાણી લો તેના માટે માસિક રાશિફળ જાણીએ.
Monthly HoroScope
12 રાશિઓ માટે માર્ચ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે.
મેષ રાશિફળ માર્ચ 2024
મેષ રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવા સલાહ છે. બહારનુ ખાવાનુ ટાળવુ. ગમતી વ્યક્તિ સાથે આનંદદાયક સમય પસાર કરી શકસો. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સફળતાવાળો રહેશે.
વૃષભ રાશિફળ માર્ચ 2024
વૃષભ રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને મહેનત કરવાથી ધાર્યા પરિણામ મળશે. આ મહિને નાણાકીય સ્થિતિ સારી રહેશે. આ મહિને કોઇ સારા નિર્ણય કરી શકસો. નોકરી મા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ જળવાઇ રહેશે.
આ પણ વાંચો: India Top 15 Place: કુદરતી સૌદર્યથી ભરપૂર આ છે ભારતના ફરવાલાયક બેસ્ટ 15 સ્થળો
મિથુન રાશિફળ માર્ચ 2024
મિથુન રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. ગણેશજી કહે છે કે આ મહિને તમારે કોઇ મહત્વનો નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી. જીવનસાથી સાથે સારા સ6બંધો જળવાઇ રહેશે. સ્વાસ્થ્ય બાબત વિશેષ કાળજી રાખવા સલાહ આપવામા આવે છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારો રહેશે.
કર્ક રાશિફળ માર્ચ 2024
કર્ક રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને ધંધા વ્યવસાય માટે સારી તક રહેશે. સ્વાસ્થ્ય બાબત આ મહિનો સારો રહેશે. કારકિર્દી માટે આ સમય સારો રહેશે. આ મહિને ખર્ચા કાબૂમા રાખશો અને બીનજરૂરી ખર્ચ કરવાનુ ટાળશો.
સિંહ રાશિફળ માર્ચ 2024
સિંહ રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને જીવનસાથી સાથે સારા સંબંધો બની રહેશે. આ મહિને પ્રવાસના યોગ બની રહ્યા છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનો ધંધા વ્યવસાય મા સફળતાવાળો રહેશે. વાહન ખરીદી ના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિફળ માર્ચ 2024
કન્યા રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિના ની શરૂઆત મા કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ મહિનાનો ઉતરાર્ધ સારો રહેશે. મહિનાની શરૂઆત મા કોઇ નાની નાણાકીય સમસ્યા આવી શકે છે. પરિવાર સાથે આત્મિયતા બની રહેશે.
આ પણ વાંચો: શિષ્યવૃતિ પરીક્ષા: ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ, આ રીતે ભરો ઓનલાઇન ફોર્મ
તુલા રાશિફળ માર્ચ 2024
તુલા રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને તમારા વ્યવસાયિક જીવનમાં આ મહિનાની શરૂઆત સારી રીતે થઈ શકે છે. નવી નોકરી ઇચ્છુકો માટે આ સમય સારો રહેશે. પરિવાર સાથે સૂમેળભર્યા સંબંધોર રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. પરંતુ બેદરકાર રહેશો તો તેની અસર ફીટનેસ પર પડશે.
વૃશ્ચિક રાશિફળ માર્ચ 2024
વૃશ્ચિક રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિનો તમારા માટે કેટલાક ઉતાર ચઢાવવાળો રહેશે. આ મહિને થોડી સમસ્યાઓ આવશે જેને લીધે તણાવ રહેશે. સ્વાસ્થ્ય બાબત વિશેષ કાળજી રાખશો. આ મહિને પ્રવાસ ખર્ચમાં વધારો થશે.
ધન રાશિફળ માર્ચ 2024
ધન રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. ગણેશજી આ મહિને થોડી સાવચેતી રાખવા જણાવે છે. અન્ય લોકો તમારા માથી પ્રેરણા મેળવશે. બાળકો પર વિશેષ ધ્યાન આપવા સલાહ છે. સ્વાસ્થ્ય ને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મકર રાશિફળ માર્ચ 2024
મકર રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને કામગીરીમા સારા પરિણામો મળશે. પરિવારમા મતભેદ ન થાય તે માટે સાવચેતી રાખશો. લગ્ન ઇચ્છુકો માટે સારા યોગ છે. કોઇ મોટુ રોકાન કરતા પહેલા સાવચેતી રાખવી.
કુંભ રાશિફળ માર્ચ 2024
કુંભ રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ સપ્તાહે ધારેલા કાર્યોમા સફળતા મળશે. આ સપ્તાહે તમે હોંશિયાર, ઉદાર, આકર્ષક અને આકર્ષક બનશો. આ સપ્તાહે સ્વાસ્થ્ય સારુ જળવાઇ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સફળતાવાળો રહેશે.
મીન રાશિફળ માર્ચ 2024
મીન રાશિ ના જાતકો માટે આ મહિનાનુ રાશિફળ નીચે મુજબ છે. આ મહિને તમારા વ્યાવસાયીક લક્ષ્યાંકો પુરા થશે. આ મહિને નાણાકીય સ્થિતિ સારી રહેશે. આ મહિને તમારા માટે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. કરજ કરવાથી દૂર રહેવુ. આ મહિને સ્વાસ્થ્ય સારુ જળૅવાઇ રહેશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
