How To Create whatsapp channel: વોટસઅપ મા સેલીબ્રીટી ની જેમ તમારી ચેનલ કઇ રીતે બનાવવી, તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી; સ્ટેપવાઇઝ માહિતી

How To Create whatsapp channel: વોટસઅપ ચેનલ કઇ રીતે બનાવવી: વોટસઅપ એ વિશ્વમા સૌથી લોકપ્રીય એપ છે. વોટસઅપ મા અવારનવાર નવા નવા ફીચર આવતા રહે છે. વોટસઅપ મા હાલ જ એક આવુ નવુ ફીચર રોલઆઉટ થયુ છે whatsapp channel. વોટસઅપ ના આ નવા ફીચરમા તમે જોઇ શકો છો કે સેલીબ્રીટીઓ પોતાની વોટસઅપ ચેનલ બનાવી તેમા પોસ્ટ મૂકતા હોય છે. વોટસઅપમા હવે તમે પણ તમારી channel બનાવી તેમા પોસ્ટ મૂકી શકો છો.

How To Create whatsapp channel

વોટસ અપમા તમારી ચેનલ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરીને તમે whatsapp channel બનાવી શકો છો.

  • whatsapp channel ના આ નવા ફીચર માટે સૌ પ્રથમ તમારે તમારૂ વોટસઅપ અપડેટ કરવુ પડશે.
  • ત્યારબાદ ચેનલ નુ સેકશન તમને status ની જગ્યાએ Updates નામના સેકશનમા જોવા મળશે.
  • તેમા સ્ટેટસ ની નીચે whatsapp channel જોવા મળશે.
  • જેમા તમે કોઇ પણ સેલીબ્રીટીની વોટસઅપ ચેનલ સર્ચ પણ કરી શકો છો.
  • તમારી whatsapp channel બનાવવા માટે Create whatsapp channel ઓપ્શન માથી ચેનલ બનાવી શકો છો.
  • તેમા તમારી whatsapp channel જે આઇકોન રાખવા માંગતા હોય તે સીલેકટ કરી સેટ કરો.
  • તમારી whatsapp channel નુ નામ સેટ કરો.
  • તમારી whatsapp channel ની લીંક પણ બીજા ને શેર કરી શકો છો,

આ પણ વાંંચો: New Parliament: નવા સંસદભવન ની વિશેષતાઓ જુઓ ફોટો અને વિડીયોમા

વોટસઅપ ચેનલ કઇ રીતે બનાવવી

ઉલ્લેખનીય છે કે વોટસઅપનુ આ નવુ ફીચર થોડા દિવસ પહેલા જ રોલ આઉટ કરવામા આવ્યુ છે. અને લોકો પોતાની વોટસઅપ ચેનલ બનાવી પોસ્ટ કરી રહ્યા છે. ખાસ કરીને સેલીબ્રીટીઓ ની વોટસઅપ ચેનલ ને સર્ચ કરી તેના ફેન્સ ફોલો કરી રહ્યા છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પોતાની વોટસઅપ ચેનલ બનાવી પ્રથમ પોસ્ટ નવા સંંસદ ભવન નો ફોટો શેર કર્યો હતો. જેને લોકોએ ખૂબ જ લાઇક કર્યો હતો.

WhatsApp એ એક નવું ફીચર રોલ આઉટ કર્યુ છે, અને તેને લગભગ 150 દેશોમાં લોંચ કરવામાં આવ્યું છે. જેને WhatsApp ચેનલ ફીચર નામે ઓળખવામા આવે છે. WhatsApp અપડેટમાં WhatsApp ચેનલ નામનુ નવુ ફીચર આપવામાં આવ્યું છે. WhatsApp ચેનલ પર, યુઝર્સ તેમના મનપસંદ લોકો સાથે જોડાઈ શકે છે અને દરેક અપડેટ મેળવી શકે છે. આ માટે તમારે તમારી મનપસંદ ચેનલને ફોલો કરી શકો છો. વોટ્સએપ ચેનલ વન-વે બ્રોડકાસ્ટ ચેનલ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
How To Create whatsapp channel
How To Create whatsapp channel

2 thoughts on “How To Create whatsapp channel: વોટસઅપ મા સેલીબ્રીટી ની જેમ તમારી ચેનલ કઇ રીતે બનાવવી, તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી; સ્ટેપવાઇઝ માહિતી”

Leave a Comment

error: Content is protected !!