IPO LIST 2024: શેરબજારમા રસ ધરાવતા લોકો IPO મા ખાસ રોકાણ કરતા હોય છે. IPO મા ઘણી વખત રોકેલા રૂપીયા ડબલ પણ બની જતા હોય છે. ખાસ કરીને થોડા સમય પહેલા આવેલા TATA TECH. ના આઇપીઓ એ રોકાણકારો ને મોજ કરાવી દિધી હતી. કારણ કે ટાટા ના આ IPO મા ડબલ કરતા વધુ વળતર મળ્યુ હતુ. ત્યારે આવનારા સમયમા કયા કયા IPO આવવાના છે તેની માહિતી મેળવીશુ.
IPO LIST 2024
દેશમાં આઈપીઓ નુ માર્કેટ તાજેતરમા ઘણું મોટું બની ગયું છે. દર અઠવાડિયે, નવી નવી કંપનીઓ મેઈનબોર્ડથી લઈને SME સુધીના આઇપીઓ આવતા રહે છે. રોકાણકારો પણ IPO મા ખૂબ રસ દાખવતા હોય છે કારણ કે અમુક કંપની ઓ ના IPO ને બાદ કરતા મોટાભાગના IPO મા ખૂબ ટૂંકા સમયમા સારુ એવુ વળતર મળી રહે છે. સોમવાર 25મી માર્ચથી શનિવાર 30મી માર્ચની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે 13 IPO (પ્રારંભિક જાહેર ઑફરિંગ્સ) આવી રહ્યા છે. આ તમામને એપ્રિલની શરૂઆતમાં BSE અને NSE પર લિસ્ટીંગ કરવામાં આવશે. ચાલો આ તમામ IPO નો વિગતવાર કાર્યક્રમ મેળવીએ.
GC કનેક્ટ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: 40 રૂપિયા
- શેર લોટ: ઓછામાં ઓછા 3000 શેર
- લીસ્ટીંગ તારીખ: 3 એપ્રિલ
- IPO પ્રકાર: SME
એસ્પાયર ઇનોવેટિવ એડવર્ટાઇઝિંગ
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: 51 થી 54 રૂપિયા
- શેર લોટ: ઓછામાં ઓછા 2000 શેર
- લીસ્ટીંગ તારીખ: 3 એપ્રિલ
- IPO પ્રકાર: SME
બ્લુ પેબલ
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: 159 થી 168 રૂપિયા
- શેર લોટ: ઓછામાં ઓછા 800 શેર
- લીસ્ટીંગ તારીખ: 3 એપ્રિલ
- IPO પ્રકાર: SME
વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સ
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 66 થી રૂ. 70
- શેર લોટ: ઓછામાં ઓછા 200 શેર
- લીસ્ટીંગ તારીખ: 4 એપ્રિલ
- IPO પ્રકાર: મેઇન બોર્ડ
SRM કોન્ટ્રાક્ટર્સ
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 200 થી રૂ. 210
- શેર લોટ: 70 શેર
- લીસ્ટીંગ તારીખ: 4 એપ્રિલ
- IPO પ્રકાર: મેઇન બોર્ડ
ટ્રસ્ટ ફિનટેક
- ઓપનીંગ તારીખ: 26 માર્ચથી 28 માર્ચ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 95 થી રૂ. 101
- શેર લોટ: 1200 શેર
- લીસ્ટીંગ તારીખ: 5 એપ્રિલ
- IPO પ્રકાર: SME
ટેક ઇન્ફોસેક
- ઓપનીંગ તારીખ: 27 માર્ચથી 2 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 100 થી રૂ. 106
- શેર લોટ: 1200 શેર
- લીસ્ટીંગ તારીખ: 5 એપ્રિલ
- IPO પ્રકાર: SME
રેડિયો વાલા નેટવર્ક
- ઓપનીંગ તારીખ: 27 માર્ચથી 2 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 72 થી રૂ. 76
- શેર લોટ: 1600 શેર
- લીસ્ટીંગ તારીખ: 5 એપ્રિલ
- IPO પ્રકાર: SME
યશ ઓપ્ટિક્સ એન્ડ લેન્સ
- ઓપનીંગ તારીખ: 27 માર્ચથી 2 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂપિયા 75 થી 81 રૂપિયા
- શેર લોટ: 1600 શેર
- લીસ્ટીંગ તારીખ: 8 એપ્રિલ
- IPO પ્રકાર: SME
જય કૈલાશ નમકીન
- ઓપનીંગ તારીખ: 28 માર્ચથી 3 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂપિયા 70 થી 73 રૂપિયા
- શેર લોટ: 1600 શેર
- લીસ્ટીંગ તારીખ: 8 એપ્રિલ
- IPO પ્રકાર: SME
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ
- ઓપનીંગ તારીખ: 28 માર્ચથી 4 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂ. 80 થી રૂ. 85
- શેર લોટ: 1600 શેર
- લીસ્ટીંગ તારીખ: 9 એપ્રિલ
- IPO પ્રકાર: SME
અલુ વિન્ડ આર્કિટેક્ચરલ
- ઓપનીંગ તારીખ: 28 માર્ચથી 4 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: રૂપિયા 70 થી 73 રૂપિયા
- શેર લોટ: 3000 શેર
- લીસ્ટીંગ તારીખ: 9 એપ્રિલ
- IPO પ્રકાર: SME
K2 ઇન્ફ્રાજેન
- ઓપનીંગ તારીખ: 28 માર્ચથી 3 એપ્રિલ
- પ્રાઇસ બેન્ડ: 111 થી 119 રૂપિયા
- શેર લોટ: 1200 શેર
- લીસ્ટીંગ તારીખ: 8 એપ્રિલ
- IPO પ્રકાર: SME
શેરબજારનુ રોકાન નાણાકીય જોખમ ને આધીન હોય છે. દેખા દેખી મા IPO ભરવાને બદલે તેનુ ગ્રે માર્કેટ મા પ્રીમીયમ, માર્કેટ મા તે આઇપીઓ ને રોકાણકારો તરફથી મળી રહેલો પ્રતિસાદ અને તે કંંપની ના ફંડામન્ટલ જેવી બાબતો ની પુરતી ચકાસણી કરીને પછી જ આઇપીઓ મા રોકાણ કરવુ જોઇએ. ઘણી વખત અમુક કંપની ના IPO નીચા ભાવે ખુલવાને લીધે નફો મળવાને બદલે નુકશાન જતુ હોય છે. તેથી શેરબજારમા કોઇપણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટ ની સલાહ અચૂક લેવી જોઇએ.

અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |