Team India For world cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર, કોને મળ્યુ સ્થાન ?કોના પતા કપાયા ?
Team India For world cup: india playing 11 for world cup 2023: india world cup 2023 schedule: india team list: …
વર્લ્ડ કપ માટે ભારતની ટીમ: ઓકટોબર નવેમ્બર મા ભારતમા ક્રિકેટ નો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ રમાનાર છે. આ વર્લ્ડ કપમા વિશ્વની 10 ટીમો ભાગ લેનાર છે. જેમા ભારતની લીગ રાઉન્ડમા 9 મેચ રમાશે. તથા વર્લ્ડ કપમા સૌથી વધુ આકર્ષ્ણ નુ કેન્દ્ર રહેનાર ભારત-પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા રમાનાર છે.
વર્લ્ડ કપમા ભારતની મેચ નીચે મુજબ રમાનાર છે.
વર્લ્ડ કપમા ભારતની કુલ 9 મેચ રમાનાર છે. જે નીચે મુજબ છે.
આ વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીની ટીમ જાહેર કરવામા આવી છે. જેનુ લીસ્ટ જોવા માટે અહિં ક્લીક કરો.
હાલ શ્રીલંકામા રમાઇ રહેલા એશીયા કપમા ભારતની ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. અને ભારતના ટોપ ઓર્ડર બેટસમેનો ફોર્મ મા આવી રહ્યા છે. એવામા ભારતના ઘર આંગણે જ ક્રિકેટ વર્લ્ડ કપ રમાનાર હોઇ આ વખતે ક્રિકેટ ચાહકો મા ભારત વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચશે તેવી આશા છે.

વર્લ્ડ કપ માટે જાહેર કરવામા આવેલી ભારતની ટીમમા ટોપ ઓર્ડર બેટસમેન, મીડલ ઓર્ડર બેટસમેન, અને બોલીંગ તમામ પાસામા સંતુલીત ટીમ બને તે ધ્યાનમા રાખવામા આવેલ છે.
Team India For world cup: india playing 11 for world cup 2023: india world cup 2023 schedule: india team list: …