કેરીના આજના ભાવ: કેરીની બમ્પર આવક થવાથી ભાવ ઘટયા, જાણો આજનો કેસર કેરીનો ભાવ
કેરીના આજના ભાવ: Mango Price Today: હાલ ઉનાળામા ગરમી ખુબ જ પડી રહિ છે અને તેવામા કેરીની ખુબ જ અઢળક …
આજના કેરીના ભાવ: જુનાગઢ કેસર કેરીના ભાવ: ઉનાળામા કેરીની ધોમ આવક થાય છે. કેરીના શોખીન લોકો કેરી ના સ્વાદ નો ભરપુર આનંદ માણે છે. અત્યારે તાલાલા ગીરની કેસર કેરી ની સીઝન ચાલી રહિ છે. કેસર કેરી ની અઢળક આવક થઇ રહિ છે. ત્યારે ચાલો જાણીએ કઇ કેરીના ભાવ શું ચાલી રહ્યા છે ? હાલ જુનાગઢ તાલાલા ગીરની કેસર કેરીની માર્કેટમા અઢળક આવક થઇ રહિ છે. ત્યારે કેરી ખૂબ જ વ્યાજબી ભાવમા મળી રહિ છે.
કેસર કેરી જુનાગઢ તાલાલા ગીરની ખૂબ જ પ્રખ્યાત છે. જો કે હવે પોરબંદર જિલ્લાનાઅમુક વિસ્તારો અને કચ્છ મા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. હાલ કેસર કેરી નુ બોકસ 10 કિલોનુ 500 થી 1000 રૂપીયાના ભાવે મળી રહ્યુ છે. જ્યારે પાકેલી કેસર કેરી 1 કિલોના રૂ. 100 થી 160 સુધીના ભાવે મળી રહિ છે.
હાલ કેરીની ભર સીઝન હોય અને કેરી પણ ખૂબ જ સારી આવતી હોય કેરીના શોખીન લોકો કેરીના ઓરીજનલ સ્વાદની મજા માણી રહ્યા છે. અને હાલ ભાવ પણ ખૂબ જ વાજબી હોઇ સામાન્ય જનતા પણ કેરીનો સ્વાદ માણી રહિ છે.
કેરીના આજના ભાવ: Mango Price Today: હાલ ઉનાળામા ગરમી ખુબ જ પડી રહિ છે અને તેવામા કેરીની ખુબ જ અઢળક …
કેરીના ભાવ: Mango Price: હાલ ઉનાળા મા ખૂબ જ ગરમી અને લૂ પડી રહ્યા છે ત્યારે લોકો ને ઠંડક આપતી …