G3Q Gujarat Gyan guru Quiz: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ: g3q.co.in : ગયા વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ યોજાઇ હતી જેમા લાખો લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે ફરીથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શરૂ કરવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ ભાગ લઇ શકે છે. Gujarat Gyan guru Quiz Registration, Gujarat Gyan guru Quiz Question Bank, Gujarat Gyan guru Quiz Winning Prize. Gujarat Gyan guru Quiz Winner Name અને અન્ય માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
G3Q Gujarat Gyan guru Quiz
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી રસપ્રદ એકટીવીટી છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ કરવામા આવ્યો છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકો મા જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો થાય તેનુ પણ ધ્યાન રાખવામા આવ્યુ છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં જ્ઞાનમા અને ઉત્સાહમાં વધારો કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ મા રહેતા લોકો તથા વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં વધારો થશે.
આ પણ વાંચો: Voter Id Card: ચૂંટણી કાર્ડમા ફોટો બદલવા માંગો છો ? આ રીતે ઘરેબેઠા ઓનલાઇન કરો પ્રોસેસ
G3Q કવિઝમા ભાગ લેવા માટે લાયકાત
- આ કવિઝમા ધોરણ 9 થી 12 ના કોઇપણ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
- આ કવિઝમા કોલેજમા ભણતા વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકે છે.
- આ કવિઝમા ગુજરાતના કોઇપણ જિલ્લા, તાલુકા, ગામ , વોર્ડ મા રહેતા લોકો ભાગ લઇ શકે છે.
G3Q કવિઝ નિયમો
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G30)ના સામાન્ય નિયમો:
- પ્રથમ તબક્કામા તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાએ સતત ૭૫ દિવસ સુધી ઓનલાઇન ક્વિઝ યોજવામાં આવશે.
- દ્વિતીય તબક્કા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજવામાં આવશે.
- ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
- WWW.G3Q.CO.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને સ્પર્ધક આ ક્વિઝ્મા ભાગ લઈ શકે છે. ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) /વોર્ડ કક્ષાએ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) દર અઠવાડિયે સતત ૭૫ દિવસ સુધી દર રવિવારના રોજ ૦૭:૦૦ કલાકથી દર શુક્રવાર સાંજના ૦૭:૦૦ કલાક દરમિયાન ખુલ્લી રહેશે.
- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાએ ક્વિઝનો દરેક સ્પર્ધક સતત ૭૫ દિવસ સુધી દર અઠવાડિયે એક વખત ક્વિઝમાં ભાગ લઈ શકે છે પણ જે-તે સ્પર્ધક જે-તે અઠવાડીયા દરમ્યાન વિજેતા ઘોષિત થાય છે તો તે પુન: જે-તે શ્રેણીમા ભાગ લઈ શકતો નથી,
- દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ⟩વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ તથા અન્ય પ્રજાજન કેટેગરીના ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં વિજેતાઓ જિલ્લા કક્ષાની અને ત્યારબાદ રાજ્ય ક્ક્ષાની ક્વીઝમાં ભાગ લઈ શકશે.
- ક્વિઝ દરમિયાન પ્રાપ્ત થનારા ક્વિજનો ક્રમ અને ક્વિજનું સ્વરૂપ પણ દરેક ક્વિઝ સ્પર્ધક માટે અલગ અલગ રહેશે.
- ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝની ભાષા પસંદ કરવા માટે ગુજરાતી અને અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગના પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ૨૦ ક્વિઝ રહેશે.
- દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
- WWW.G3Q.CO.IN વેબસાઇટ પર ક્વિઝ રમતી વખતે માર્ક એન્ડ રિવ્યુ ઓપ્શન સિલેક્ટ કરવાથી જે તે જવાબ સેવ થઇ જશે અને સમય રહે તો તેને બદલવાની સગવડ પણ મળશે, અહીં સિલેક્ટ કરેલ સાચા જવાબના ૦૧ ગુણ મળશે અને જો જવાબ ખોટો હશે તો ૦.૩૩ ગુણ પણ કપાશે. વિજેતાની પસંદગી સૌથી વધુ ગુણ ધરાવનારને (ઓછા સમયમાં) વિજેતા ઘોષિત કરવામાં આવશે.
Gujarat Gyan guru Quiz Question Bank
જ્ઞાન ગુરુ ક્વિઝમા દરરોજ 250 પ્રશ્નો ની પ્રશ્ન પુસ્તિકા માર્ગદર્શનરૂપે આપવામા આવશે. જે તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકસો. આ પ્રશ્નો નો અભ્યાસ કરવાથી કવિઝ મા કેવા કેવા પ્રશ્નો પૂછાઇ શકે તેનો આઇડીયા આવશે.
Gujarat Gyan guru Quiz Winner Name
જ્ઞાન ગુરુ કવિઝમા દર સપ્તાહે વિજેતાઓની યાદિ જાહેર કરવામા આવે છે. દર સપ્તાહે શનીવારે શાળા અને કોલેજ કેટેગરીના 10-10 વિજેતાઓ તથા તાલુકા કક્ષાના 20 વિજેતાઓ નુ લીસ્ટ જાહેર કરવામા આવે છે. એક વખત વિજેતા થયેલ વ્યક્તિ ફરી વખત કવિઝમા ભાગ લઇ શકતા નથી.
અગત્યની લીંક
| G3Q ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

જ્ઞાન ગુરુ કવિઝ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
g3q.co.in
જ્ઞાન ગુરુ કવિઝ માટે ઓનલાઇન કવિઝ રમવાનો સમય શું છે ?
રવિવારના રોજ ૦૭:૦૦ કલાકથી દર શુક્રવાર સાંજના ૦૭:૦૦ કલાક દરમિયાન
OTO NATHI AAVTO
Good effort
Hii yogendra Patel
It’s great
I want to participate
I play Quiz
I play quiz
baghiya articlr bro
Hii
Hii
Bolo
Hii
Chogath
Hii
I PLAY QUIZE
I play quize
I play quize
No
Nice question
Hii