Jaher Raja List 2024: જાહેર રજા લીસ્ટ 2024 : બેંક રજા લીસ્ટ 2024: ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર રજા લીસ્ટ અને બેંક રજાઓ તથા મરજીયાત રજાઓનુ લીસ્ટ ડીકલેર કરવામા આવે છે. વર્ષ 2024 માટે ગુજરાત સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર રજા લીસ્ટ 2024, બેંક રજા લીસ્ટ 2024 તથા મરજીયાત રજા લીસ્ટ 2024 જાહેર કરવામા આવેલ છે.
Jaher Raja List 2024
જાહેર રજા લીસ્ટ 2024
| ક્રમ | તહેવારનું નામ | તારીખ | વાર |
| ૧ | પ્રજાસતાક દિન | ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ | શુક્રવાર |
| ૨ | મહાશિવરાત્રી(મહા વદ-૧૪) | ૮ માર્ચ 2024 | શુક્રવાર |
| ૩ | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૨૫ મી માર્ચ, ૨૦૨૪ | સોમવાર |
| ૪ | ગુડ ફ્રાઈડે | ૨૯ મી માર્ચ, ૨૦૨૪ | શુક્રવાર |
| ૫ | ચેટીચાંદ | ૧૦ એપ્રીલ ૨૦૨૪ | બુધવાર |
| ૬ | રમઝાન ઇદ | ૧૧ એપ્રીલ ૨૦૨૪ | ગુરુવાર |
| ૭ | શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯) | ૧૭ એપ્રીલ ૨૦૨૪ | બુધવાર |
| ૮ | ભગવાન પરશુરામ જયંતિ | ૧૦ મે ૨૦૨૪ | શુક્રવાર |
| ૯ | બકરીઇદ (ઇદ-ઉલ-અદહા) | ૧૭ જુન ૨૦૨૪ | સોમવાર |
| ૧૦ | મહોરમ(આશૂરા) | ૧૭ જુલાઇ ૨૦૨૪ | બુધવાર |
| ૧૧ | સ્વાતંત્ર્ય દિન | ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ | ગુરુવાર |
| પારસી નૂતન વર્ષ દિન(પતેતી) (પારસી શહેનશાહી) | ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ | ગુરુવાર | |
| ૧૨ | રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫) | ૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪ | સોમવાર |
| ૧૩ | જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮) | ૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪ | સોમવાર |
| ૧૪ | સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ) | ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ | શનીવાર |
| ૧૫ | ઈદ-એ-મિલાદુ-ન્નબી | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ | સોમવાર |
| ૧૬ | મહાત્મા ગાંધીનો જન્મદિન | ૨ જી ઓકટોબર,૨૦૨૩ | બુધવાર |
| ૧૭ | દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦) | ૧૨ ઓકટોબર ૨૦૨૪ | શનિવાર |
| ૧૮ | સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન | ૩૧ ઓકટોબર ૨૦૨૪ | ગુરુવાર |
| દિવાળી | ૩૧ ઓકટોબર ૨૦૨૪ | ગુરુવાર | |
| ૧૯ | નૂતન વર્ષ દિન | ૨ નવેમ્બર ૨૦૨૪ | શનીવાર |
| ૨૦ | ગુરુ નાનક જયંતિ | ૧૫ નવેમ્બર ૨૦૨૪ | શુક્રવાર |
| ૨૧ | નાતાલ | ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪ | બુધવાર |
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
બેંક રજા લીસ્ટ 2024
ગુજરાત સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત બેંક રજા લીસ્ટ 2024 પણ ડીકલેર કરવામા આવ્યુ છે. આ બેંકો માટેના રજાના દિવસોમા રાજ્યમા આવેલી બેંકો બંધ રહે છે.
મરજીયાત રજા લીસ્ટ 2024
જાહેર રજા લીસ્ટ ઉપરાંત મરજીયાત રજા લીસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે. જેમા કર્મચારીઓ ને આખા વર્ષ મા 2 રજા વાપરવા મળે છે.
ગુજરાત સરકારકા સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલ આ રજા લીસ્ટ ની PDF ડાઉનલોડ કરી સેવ રાખો. જે વર્ષ દરમિયાન રજા લીસ્ટ જોવા માટે ઉપયોગી બનશે. આ રજાલીસ્ટ ઉપરથી વિવિધ જિલ્લાની શાળાઓ માટે જે તે જિલ્લા ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તે જિલ્લાની શાળાઓ માટે અલગથી રજા લીસ્ટ તૈયાર કરી જાહેર કરવામા આવતા હોય છે. જેમા સ્થાનિક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને તથા સ્થાનિક તહેવારો અનુસાર રજાઓ જાહેર કરવામા આવે છે.
અગત્યની લીંક
| જાહેર રજા લીસ્ટ 2024 ડાઉનલોડ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Good declaring all holiday list..