Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત
Gold Price in 1963: સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે …
સોનાના ભાવ: 1963 થી 2023 સુધીના સોનાના ભાવ, 1963 મા લીધેલુ સોનુ અત્યારે થાય છે લાખો રૂપીયાનુ: સોનાને સ્લામત રોકાન ગણવામા આવે છે. સોનાના ભાવમા દર વર્ષે વધારો થતો રહે છે. ત્યારે આપણે પ્રશ્ન થાય કે આજ્થી 40 કે 50 વર્ષ પહેલા સોનાનો ભાવ શું હશે ? અહિં 1963 થી અત્યાર સુધીના સોના ના ભાવ આપવામા આવેલા છે. આપ જોઇ શકો છો કે 1963 મા લીધેલુ 100 રૂ. નુ સોનુ આજે અંદાજીત 63000 નુ થાય છે.
આમ સોનામા ક્રમશ: રોકાણકારોને સારુ એવુ વળતર પ્રાપ્ત થયુ છે. લોકો સલામત રોકાણ તરીકે સોના ને પ્રથમ પસંદગી આપતા હોય છે.
ચાલો જાણીએ 1963 થી અત્યાર સુધી સોના ના ભાવ કઇ રીતે વધ્યા છે. કયા વર્ષે કેટલો વધારો થયો છે.
Gold Price in 1963: સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે …