Rain Forecast: અંબાલાલ ની વરસાદ અને ચક્રવાત ની આગાહિ, આવતા 5 દિવસ છે ભારે
Rain Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. IPL ફાઇનલમા પણ …
ક્યારે શરૂ થશે ચોમાસું: જુન મહિનાની વરસાદની તારીખો,અંબાલાલ ની આગાહિ: હાલ સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહિ છે ત્યારે લોકો આ ગરમીથી ક્યારે છુટકારો મળશે તેના માટે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે તો ખેડૂતમિત્રો ક્યારે ચોમાસુ શરૂ થાય અને કયારે વાવણી થાય તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલલ પટેલની મહત્વની આગાહિ સામે આવી છે. અંબાલાલે વરસાદની આગાહિ કરતા જણાવ્યુ હતુ કે જુન મહિનાની 22 તારીખથી વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે. ચાલો જાણીએ વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ.
જુન મહિનામા પ્રથમ વરસાદ થતા ખેડૂતો તેમના ખેતર મા ચોમાસુ પાકની વાવણી કરે છે. વાવણીનો વરસાદ કેવો સારો થાય તેન અપર જ આખા વર્ષનો આધાર રહેલો હોય છે. ત્યારે ખેડૂતો ક્યારે ચોમાસાની શરૂઆત થાય તેને રાહ જોઇ રહ્યા છે.
અંબાલાલ પટેલ ની જુન મહિનામા વરસાદ અને વંટોળ બાબત નવી આગાહિ સામે આવી છે. જે નીચે મુજબ છે.
10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો છે.
“અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે”
“પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે”
કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે”
“2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે”
“4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે
હાલ આગાહિ મુજબ રાજ્યમા ઘણી જગ્યાએ કમોસમી વરસાદ થઇ રહ્યો છે.
Rain Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. IPL ફાઇનલમા પણ …
અંબાલાલની વરસાદ આગાહિ: ચોમાસુ 2023: હાલ સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહિ છે અને ખેડૂત મિત્રો ક્યારે ચોમાસુ શરૂ થશે …