સાયક્લોન એલર્ટ: વાવાઝોડામા કયા ગામમા કેટલી ઝડપે અવન ફૂંકાશે, અસરગ્રસ્ત ગામો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કર્યુ લીસ્ટ
સાયક્લોન એલર્ટ: બિપોરજોય વાવાઝોડુ: અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બની રહ્યુ છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી …