વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
વૃદ્ધ પેન્શન યોજના: પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે …
વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ: દર મહિને 1000 થી 1250 રૂ. સહાય: ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત નિરાધાર વૃધ્ધો ને દર મહિને રૂ.1000 થી 1250 ની સહાય આપવામા આવે છે. આ યોજનાનુ ફોર્મ ક્યા ભરવુ ? શું ડોકયુમેન્ટ જોઇએ ? કેટલી સહાય મળે? સહાય મેળવવા માટે શું નિયમો છે ? વગેરે જેવી માહિતી મેળવીશુ.
આ યોજના માટે જે નિરાધાર વૃધ્ધ ની ઉંમર 60 વર્ષથી 79 વર્ષની હોય તેમને દર મહિને રૂ. 1000 સહાય આપવામા આવે છે. જ્યારે જે નિરાધાર વૃધ્ધ ની ઉંમર 80 વર્ષથી ઉપર હોય તેમને દર મહિને રૂ.1250 સહાય આપવામા આવે છે.
આ યોજનામા નિરાધાર વૃધ્ધો ને દર મહિને સરકાર તરફથી સહાય મળવાથી તેમનુ ગુજરાત ચલાવવા માટે મોટો ટેકો થઇ જાય છે. ત્યારે તમારી આજુબાજુ મા જો કોઇ નિરાધાર વૃધ્ધો રહેતા હોય તો તેમને આ યોજનાની માહિતી અચુક આપવી જોઇએ.
આ યોજનાની વધુ માહિતી માટે અને ફોર્મ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરશો.
વૃદ્ધ પેન્શન યોજના: પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે …