I khedut Online: ખેડૂતોને બેટરી સંચાલીત દવા છાંટવાનો પંપ ખરીદવા સબસીડી, ઓનલાઇન અરજી શરૂ
I khedut Online: ખેડૂત સબસીડી યોજનાઓ; ખેડૂતોને વિવિધ સાધનો ખરીદવા માટે તથા વિવિધ પાકના વાવેતર માટે સહાય આપવા માટે આઇ …
ખેડૂત સબસીડી અને સહાય યોજનાઓ: ઓનલાઇન અરજી શરૂ: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આર્થીક રીતે સધ્ધર બને તે માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમા ખેડૂતોને ખેતીમા આધુનીક સાધન સામગ્રી ખરીદવા માટે વિવિધ સબસીડી યોજનાઓ ચાલે છે. ઉપરાંત વિવિધ બાગાયતી પાકોના વાવેતરને પ્રોત્સાહન મળે તે માટે સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી I KHEDUT પોર્ટલ પર કરી શકાય છે. હાલમા I KHEDUT પોર્ટલ પર નીચેના ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ છે.
હાલ આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે તાડપત્રી સહાય, દવા છાંટવનઓ પંપ ખરીદવા સહાય વગેરે જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ ચાલુ છે.
બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે નારીયેળી, કેળ ના વાવેતરને પ્રોત્સાહન આપવા માટેની સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ ચાલુ છે.
I khedut Online: ખેડૂત સબસીડી યોજનાઓ; ખેડૂતોને વિવિધ સાધનો ખરીદવા માટે તથા વિવિધ પાકના વાવેતર માટે સહાય આપવા માટે આઇ …
ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut Portal: ગુજરાત સરકાર તરફથી ખેડૂત આધુનીક ખેતી તરફ વળે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવે …