ઉનાળામાં છાસ પીવાના છે અઢળક ફાયદા વાંચીને આજે જ ચાલુ કરી દેજો છાસ પીવાનું 

ઉનાળામાં છાસ અમૃત સમાન છે.

છાસ પેટના તમામ રોગોને દૂર કરે છે. 

વાત, પિત અને કફને બૅલેન્સ કરવામાં કારગત છે છાસ.

જો કબજિયાત હોય તો છાસ તેના માટે ખૂબ જ ફાયદા કારક છે.

અતિશય તાપને કારણે જો આંખો માં બળતરા થાય તો છાસ આંખોમાં છાટવાથી આંખો ને ટાઢક મળે છે.

છાશ પીવાનો મોટો ફાયદો એ છે કે તે ઉનાળાની ઋતુમાં ગરમી સામે રક્ષણ આપે છે.

સાંધાનો દુખાવો થતાં લોકો માટે છાશ પીવી ફાયદાકારક સાબિત થાય છે.

છાશ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને લેક્ટોઝ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે 

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે રાત્રે જમ્યા પછી છાસ પીવી જોઈએ