Google પર ભૂલેચૂકે ક્યારેય પણ સર્ચ ના કરો આ ચીજો, થઈ શકે છે જેલ!

ભારતમાં કેટલીક વસ્તુઓ ગૂગલ માં સર્ચ કરવી એ ગેરકાયદેસર છે.

જો તમે આ માહિતી ગૂગલ પર સર્ચ કરશો તો જેલ ના સળિયા ગણવા પડી શકે છે.

ઘરે બોમ્બ કઈ રીતે બનાવવો જો તમે આ માહિતી ગૂગલ પર સોધશો તો તમારી ધરપકડ થઈ શકે છે. 

ચાઇલ્ડ પોર્નોગ્રાફી એ ભારતમાં ગુનો છે. 

Google પર જો તમે ચાઇલ્ડ પોર્ન વિશે સર્ચ કરશો તો તમારી ધરપકડ થઈ શકે છે. 

ભારતમાં ગેરકાયદેસર દવાઓ ની ખરીદી અને વેચાણ સર્ચ કરવું પણ તમને મોંધુ પડી શકે છે. 

જો તમે હેકિંગ વિશે ગૂગલ પર માહિતી સર્ચ કરો છો તો સાઇબર ક્રાઇમ ના ગુનામાં તમારી ધરપકડ થઈ શકે છે. 

ગર્ભપાત વિશે સર્ચ કરવાથી પણ  તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.