દેશમા અહિં મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ ડીઝલ, ફુલ ટાંકી કરાવશો તો થશે 500 રૂ ની બચત 

અંદમાન-નિકોબાર ટાપુ  એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે.  અહીં પેટ્રોલ દિલ્હીથી લગભગ 12 રૂપિયા જેટલુ સસ્તું છે 

અહીં પેટ્રોલ  નો ભાવ 82.42 અને ડીઝલ  નો ભાવ 78.01 રૂપિયા પ્રતિ લીટર જેટલો છે. 

કિંમતોમાં થયેલા ઘટાડા પહેલા પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા લીટર હતી. 

સામનય રીતે એક કારની ટાંકી 35-40 લીટરની ક્ષમતાવાળી હોય છે 

આ પ્રકારે અહિંના લોકો પોતાની ગાડીની ટાંકી ફુલ કરાવે તો  અન્ય રાજયોની સરખામણી મા 500 રૂપિયા સુધી બચાવી શકે છે.