ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાથી થાય છે અઢળક ફાયદા
ઠંડા પાણીથી ન્હાવાથી ગરમીમાં લાગેલી લૂમાં રાહત મળે છે.
શરીર પરની બળતરા દૂર થાય છે આ સાથે જ પગના તળીયા બળતા હોય તો તે મટે છે અને પગના તળીયામાં પણ ઠંડક પહોંચે છે.
બહારના તાપથી તપેલું શરીર અને આંખોની થતી બળતરા ઠંડા પાણીથી દૂર કરી શકાય છે .
ઠંડા પાણીથી બ્રેન અને બોડી ફ્રેશ ફીલ કરે છે. સાથે જ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
ગેસ અને એસિડિટી માટે ઉપાયો જાણો
Click Here
ડાયાબિટીસ માટે આટલી કાળજી આવશ્ય રાખવી જોઈએ
Click Here
હળદર વાળું દૂધ પીવાના ફાયદા જાણો
Click Here
અન્ય હેલ્થ ટિપ્સ વાંચો
ઠંડા પાણીથી ન્હાવાથી ડીપ્રેશન માંથી રાહત મળે છે.
1. પ્રજનન ક્ષમતામાં વધારો – ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકોની પ્રજનન ક્ષમતા પર અસર પડી છે. અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.
યોગ, થેરેપી સહિત ઠંડા પાણીથી નહાવાથી મગજ પરથી તણાવ ઓછો થાય છે.
કેરી માથી બનાવો મેંગો સાબુદાણા ખીર: આ સ્વાદિષ્ટ વાનગી ખાઈને મોઢામાં આંગળા નાખી જાશો
Clik Here For Recipe