કેરી માંથી બનાવો સાબુદાણા સાબુદાણા મેંગો ખીર  કેવી રીતે બનાવી જાણો પૂરી રેસીપી 

કેરીની આ મોસમ માં ઉનાળામાં કેરી માઠી કઈક નવીન વાનગી બનાવીએ 

વાનગીનું નામ છે સ્વાદિષ્ટ સાબુદાણા મેંગો પિસ્તા ખીર 

દૂધ, એલચી, મિલ્ક પાઉડર, સાબુદાણા, પિસ્તા, ખાંડ અને કેરી આટલી વસ્તુ એકઠી કરો.

એક લિટર દૂધમાં એલચી પાવડર ઉમેરી તેને ઉકાળો.

દૂધ ઉકાળીને ત્યાર બાદ તેમાં 4 થી 5 કલાક પલાળેલા અડધો કપ જેટલા  સાબુદાણા ઉમેરો. 

જ્યાં સુધી સાબુદાણા પારદર્શક ના થાય ત્યાં સુધી તેને પલાળવા દો. 

ધીમા તાપે સ્વાદ અનુસાર કન્સેંડ્સ દૂધ ઉમેરો. અને ગરમ કરો. 

તેમાં પિસ્તા પાવડર ઉમેરો અને કેરીનો પલ્પ એડ કરો. તમે સમારેલી કેરી પણ ઉમેરી શકો છો.

ઠંડી થવા માટે ખીરને ફ્રીજ માં રાખો ત્યારબાદ તેને પિસ્તા અને કેરીનાં પલ્પ સાથે ગાર્નિશ કરી સર્વ કરો