ઘરમાં તુલસીજી ના 10 ફાયદા
ડિપ્રેશનને દૂર કરવામાં તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે
મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.
શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે
શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે
તુલસીજી ને જળ અર્પિત કરતી વખતે બોલવાના મંત્રો
અહીથી વાંચો
તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે
ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂ
બ જ ફાયદાકારક છે
તુલસીના
ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે
પેટમાં એસિડિટી હોય તો દરરોજ તુલસીના બેથી ત્રણ પાન ચાવવાથી રાહત મળશે.
ડાયાબિટીસના દર્દીઓને પણ તુલસીનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે