તુલસીને જળ અર્પિત કરતી વખતે કયા શ્લોક બોલવા અને શા માટે જળ ચડાવવું જોઈએ

ૐ સુભદ્રાય નમઃ આ મંત્ર બોલવાથી કોઇની ખરાબ નજર લાગી હોય તો છુટકારો મળે છે.

"ઓમ ઓમ" આ મંત્ર 11 અથવા 21 વાર જાપ કરવાથી તમને આર્થીક લાભ મળે છે.

તુલસીજી પર જળ ચડાવવા માટે ઉતમ સમય સૂર્યોદય છે. આ સમયે જળ ચડાવવું ઉતમ છે. 

આ પણ વાંચો

ગાજર ખાવાના ફાયદા

હળદર વાળું દૂધ પીવાના ફાયદા 

રોજ તુલસીજી પાસે ગાયના ઘી નો દીવો પ્રગટાવવાથી દરિદ્રતા દૂર થાય છે.

તુલસીજીને ખાંડ, ગોળ, કે કોઈ મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ.

રવિવારે તુલસીજી ને જળ અર્પિત ના કરવું જોઈએ.

"પુષ્પાસારા નંદિની વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની તુલસી અને કૃષ્ણ જીવની". આ આઠ નામ લેવાથી બધા દુ:ખો દુર થઇ જાય છે