સૌ પ્રથમ બટેટા બાફી અને છાલ ઉતારી લો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હિંગ ઉમેરો, ધાણા ભાજી અને આદું-મરચાની પેસ્ટ બનાવી તેમાં ઉમેરો, એક ચમચી તલ અને દાડમ ના દાણા તેમાં નાખોં તેમાં લીંબુનો રસ નાખી અને મસાલો બનાવો.
મસલો બની ગયા પછી તેના વડા બનાવીને તૈયાર કરી લો.
v
વડા બની ગયા પછી તેને ચણાના લોટના બનાવેલા ખીરા માં બોળી અને ગરમ તેલ માં તળી લો.
સરખી રીતે વડા તળાઈ જાય પછી તેને ડીશ માં સર્વ કરો.
ટોમેટા સોસ અને ગ્રીન ચટણી સાથે બટેટા વડા ની લહેજત માણો.