બજાજ ની CNG બાઇક નું ટ્રેલર આવ્યું સામે. 2 દિવસ માં બજાજની CNG બાઇક લોન્ચ  થશે. 

Bajaj CNG Bike 

બજાજે આખરે તેની મોસ્ટ અવેઇટેડ CNG મોટરસાઇકલનો ટીઝર વિડિયો રિલીઝ કર્યો છે.

આ CNG બાઇક માં CNG અને પેટ્રોલ એમ બંને માં ટ્રાન્સફર કરી શકાય એ માટે સ્વિચ આપેલી હશે.

અત્યારે 100-125cc સેગમેન્ટમાં એક મોટરસાઇકલ હોવાની શક્યતા છે.

આ બજાજ મોટરસાઇકલ માટે આશરે રૂ. 90,000 ની પ્રારંભિક કિંમત હોય તેવી અપેક્ષા છે.

વધારાના ફીચર્સને કારણે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત થોડા હજાર રૂપિયા વધુ હોઈ શકે છે