આ દેશી જુગાડ અજમાવી જુઓ. મચ્છર આસપાસ પણ નહીં ફરકે.
ગરમી વધતાની સાથે જ ઘરમાં મચ્છરનો ત્રાસ વધી જાય છે. તેને ઘરેલુ ઉપયોથી પણ સરળતાથી દૂર કરી શકાય છે.
મચ્છરની અગરબત્તી અને લિક્વિડમાં ઘણા હાનિકારક દ્રવ્યો હોય છે જે આપણને પણ નુકશાન કરે છે.
તો ચાલો જાણીએ કે ક્યાં ક્યાં ઘરલું ઉપયોથી આપણે મચ્છર ભગાવી શકાય છે.
સરસવના તેલ માં લીંબુનો રસ મિક્સ કરી તેમાં લવિંગ અને કપૂર નાખી તેને પ્રગટાવો. આ દીવા ની સુગંઘ થી મચ્છર તમારી નજીક પણ નહીં ફરકે.
મોબાઇલ સહાય યોજના વિશે પૂરી માહિતી
Click Here
સિલાઈ મસીન યોજના વિશે પૂરી માહિતી
Click Here
મફત વીજળી યોજના વિશે પૂરી માહિતી
Click Here
સરકારી યોજનાઓ વિશે માહિતી
સરકારી યોજનાઓ વિશે માહિતી
તમારા ઘરની બારી પાસે તુલસી નો છોડ વાવી દો અથવા તુલસીના પાન ને બારી પાસે વેરી દેવાથી મચ્છર નહીં દેખાય.
પેપર મિંટ ઓઇલ ના અમુક ટીપાં પાણીમાં મિક્સ કરી ઘરમાં સ્પ્રે કરી દેવાથી પણ મચ્છર દૂર ભાગસે.
પેપર મિંટ ઓઇલ ને સ્કીન પર લગાવવાથી મચ્છર પાસે નહીં આવે.
ઘરમાં કપૂરનો ધૂપ કરવાથી પણ મચ્છર 30 મિનિટમાં છુંમંતર થઈ જશે
લીમડાનું તેલ સ્કીન પર લગાવવાથી પણ મચ્છર તમારાથી દૂર રહેશે.
ઉનાળામાં છાસ પીવાના અઢળક ફાયદા
Click Here