તમારા મોબાઈલ પર આવતા સ્પામ કોલ ને બંદ કરવાની સરળ રીત 

અત્યારે ફ્રોડ કોલ બહુ આવે છે. જો તમારા મોબાઈલ પર પણ ફ્રોડ ફોન આવતા હોય તો આ સેટિંગ કરી દો. 

અત્યારે વિવિધ કંપનીઓ દ્વારા અઢળક નકામા ફોન કોલ આવે છે. જેને આપણે સ્પામ કોલ કહીએ છીએ. 

જો તમારે તે સ્પામ કોલથી છુટકારો મેળવવો હોય તો તે કોલને તમે બ્લોક કરી શકો છો. 

આપના મોબાઈલ પર આવતા બધા જ સ્પામ કોલ બ્લોક કરી શકતા નથી. પરંતુ અહી એક ટ્રીક છે.

એક સરળ રીત દ્વારા તમે સ્પામ કોલને મિનિટોમાં બંદ કરી શકો છો. 

સૌ પ્રથમ તમારા મોબાઇલનું ડાયલ પેડ ખોલો

ડાયલ પેડ ની જમણી બાજુ ઉપર ત્રણ ટપકા દેખાશે. ત્યાં ટચ કરો.

ત્યાં હવે સેટિંગ ના ઓપ્શન ખુલશે.

caller Id અને spam ના ઓપ્શન પર ક્લિક કરો.આ ઓપ્શન દ્વારા તમે સ્પામ કોલ ને બ્લોક કરી શકશો.