pan aadhaar link status check by sms

સ્ટેપ - 1  સૌ પ્રથમ તમારા ફોનમા એક મેસેજ ટાઇપ કરો જેમા લખો UIDPAN ત્યારબાદ એક સ્પેસ છોડો.

સ્ટેપ - 2  ત્યારબાદ તમારો 12 આકડાનો આધાર નંબર લખો

સ્ટેપ - 3  ત્યારબાદ એક સ્પેસ આપો

સ્ટેપ - 4  ત્યારબાદ તમારો પાન કાર્ડ નંબર લખો.

સ્ટેપ - 5  આખો મેસેજ આરીતે દેખાશે. UIDPAN <આધાર નંબર> <પાન નંબર>

સ્ટેપ - 6  ત્યારબાદ આ મેસેજ ને 567678 અથવા 56161 પર મોકલી દો.