ગુજરાત હિલ સ્ટેશન 

આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન 

ગુજરાતનાં આહવામાં આવેલ છે ડોન હિલ સ્ટેશન 

હિલ સ્ટેશનની ઊંચાઈ 1000 મીટર

પેરાગ્લાઇડિંગ જેવી  રોમાંચક એક્ટિવિટીની સગવડ

આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે. 

ડાંગ મુખત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહી આદિવાસી સમુદાયની વસ્તી વધારે છે એટલે કે તેમની રહેણીકહેણી, તેમના ઘર, તેમનું ભોજન જોઇને તમે કંઈક નવું જાણી શકો છો