ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાથી થાય છે અઢળક ફાયદા 

ઠંડા પાણીથી ન્હાવાથી ગરમીમાં લાગેલી લૂમાં રાહત મળે છે.

શરીર પરની બળતરા દૂર થાય છે આ સાથે જ પગના તળીયા બળતા હોય તો તે મટે છે અને પગના તળીયામાં પણ ઠંડક પહોંચે છે. 

બહારના તાપથી તપેલું શરીર અને આંખોની થતી બળતરા ઠંડા પાણીથી દૂર કરી શકાય છે .

ઠંડા પાણીથી બ્રેન અને બોડી ફ્રેશ ફીલ કરે છે. સાથે જ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. 

ઠંડા પાણીથી ન્હાવાથી ડીપ્રેશન માંથી રાહત મળે છે. 

1. પ્રજનન ક્ષમતામાં વધારો – ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકોની પ્રજનન ક્ષમતા પર અસર પડી છે. અભ્યાસ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

યોગ, થેરેપી સહિત ઠંડા પાણીથી નહાવાથી મગજ પરથી તણાવ ઓછો થાય છે.