VMC Recruitment: વડોદરા મહાનગરપાલીકામા જગ્યાઓ પર ભરતી

VMC Recruitment:વડોદરા મહાનગરપાલીકા ભરતી: વડોદરા મહાનગર પાલીકા એટલે કે VMC મા ઘણી વખત મોટી ભરતીઓ બહાર પડતી હોય છે. હાલમા VMC Recruitment અન્વયે વડોદરા મહાનગરપાલીકામા જગ્યાઓ પર ભરતી આવેલી છે. આ ભરતી માટે માંગવામા આવેલી નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વડોદરા મહાનગરપાલીકા ભરતી અન્વયે સ્ટાફ નર્સ, મેડીકલ ઓફીસર, એકસ રે ટેકનીશીયન જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર આવેલી છે.

VMC Recruitment

ભરતી સંસ્થાવડોદરા મહાનગરપાલીકા
કાર્યક્ષેત્રવડોદરા
સેકટરમહાનગરપાલીકા
જગ્યાનુ નામવિવિધ
વર્ષ2023
અરજી કરવાની રીતઓનલાઇન
કુલ જગ્યાઓ
ફોર્મ ભરવાની પોસ્ટ મુજબ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vmc.gov.in/

હાલમા ચાલુ તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા

આ પણ વાંચો: Post GDS Recruitment 2023: પોસ્ટ મા 10 પાસ માટે ડાક સેવકની 30000 જગ્યાઓ પર મોટી ભરતી, પરીક્ષા વગર મેરીટ પર ભરતી

વડોદરા મહાનગરપાલીકા ભરતી

વડોદરા મહાનગરપાલીકામા નીચેની વિવિધ જગ્યાઓ માટે ભરતી આવેલી છે. જેની વિગતો નીચે મુજબ છે.

સ્ટાફ નર્સ ભરતી

  • કુલ જગ્યા: 35
  • લાયકાત: ઉમેદવાર બી.એસ.સી. નર્સીંગ કરેલ હોય અથવા ઉમેદવારે જનરલ નર્સીંગ મા ડીપ્લોમા કરેલ હોય અથવા 10 વર્ષ તરીકે ફીમેલ હેલ્થ વર્કર તરીકે નો અનુભવ હોય. આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 40 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફીક્સ પગાર રૂ. 31340 ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણમા સમાવવા વિચારણા કરવામા આવશે.

ટાઉન પ્લાનર ભરતી

  • કુલ જગ્યા: 01
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 45 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 29-7-2023 થી 17-8-2023
  • પગાર ધોરણ: સાતમા પગારપંચ મુજબ 78800-209200 પગાર ધોરણ

આ પણ વાંચો: SSC Steno Recruitment: સ્ટાફ સીલેકશનમા 1204 જગ્યા પર સ્ટેનોગ્રાફરની ભરતી, લાયકાત 12 પાસ

કાર્યપાલક ઇજનેર ભરતી

  • કુલ જગ્યા: 03
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 45 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 29-7-2023 થી 17-8-2023
  • પગાર ધોરણ: સાતમા પગારપંચ મુજબ 67700-208200 પગાર ધોરણ

ડાયરેકટર(પાર્કસ એન્ડ ગાર્ડન ભરતી

  • કુલ જગ્યા: 01
  • લાયકાત:
  • B.Sc. Agriculture of recognised university.
  • Post Graduate training in Horticulture.
  • Experience of work for five years on a responsible position
  • આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 35 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 29-7-2023 થી 17-8-2023
  • પગાર ધોરણ: સાતમા પગારપંચ મુજબ 67700-208200 પગાર ધોરણ

આ પણ વાંચો: કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500

ગાયનેક ભરતી

  • કુલ જગ્યા: 05
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 35 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: સાતમા પગારપંચ મુજબ 67700-208200 પગાર ધોરણ

પીડીયાટ્રીશીયન ભરતી

મેડીકલ ઓફીસર ભરતી

  • કુલ જગ્યા: 10
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 35 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: સાતમા પગારપંચ મુજબ 53100-167800 પગાર ધોરણ

એક્સ રે ટેકનીશીયન ભરતી

  • કુલ જગ્યા: 02
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 31 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફીક્સ પગાર રૂ. 31340 ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણમા સમાવવા વિચારણા કરવામા આવશે.

આ પણ વાંચો: Ojas GSRTC Driver Recruitment: ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની 4062 જગ્યાઓ પર મોટી ભરતી, પગારધોરણ 18500

લેબ ટેકનીશીયન ભરતી

  • કુલ જગ્યા: 24
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 36 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફીક્સ પગાર રૂ. 31340 ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણમા સમાવવા વિચારણા કરવામા આવશે.

ફાર્માસીસ્ટ ભરતી

  • કુલ જગ્યા: 20
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 35 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 9-8-2023 થી 28-8-2023
  • પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફીક્સ પગાર રૂ. 31340 ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણમા સમાવવા વિચારણા કરવામા આવશે.

સોફટવેર પ્રોગ્રામર ભરતી

  • કુલ જગ્યા: 01
  • લાયકાત: આ ભરતી ની જરૂરી લાયકાત ની વિગતો વાંચવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચશો.
  • વય મર્યાદા: 35 વર્ષ થી વધુ નહી.
  • અરજી કરવાની તારીખ: 10-8-2023 થી 29-8-2023
  • પગાર ધોરણ: 5 વર્ષ સુધી ફીક્સ પગાર રૂ. 31340 ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણમા સમાવવા વિચારણા કરવામા આવશે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજીઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
VMC Recruitment
VMC Recruitment

1 thought on “VMC Recruitment: વડોદરા મહાનગરપાલીકામા જગ્યાઓ પર ભરતી”

Leave a Comment

error: Content is protected !!