Union Bank Recruitment: યુનીયન બેંક ભરતી: યુનીયન બેંકમા સ્પેશીયાલીસ્ટ ઓફીસર ની 606 જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. UNION BANK RECRUITMENT PROJECT 2024-25 (SPECIALIST OFFICERS) હેઠળ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી અન્વયે ફોર્મ ભરવાની છેલ્લી તા. 23 ફેબ્રુઆરી છે.
Union Bank Recruitment
જોબ સંસ્થા | Union Bank of India |
કુલ જગ્યા | 606 |
પોસ્ટ | સ્પેશીયાલીસ્ટ ઓફીસર |
ભરતી પ્રકાર | કાયમી ભરતી |
લાયકાત | પોસ્ટ મુજબ |
ફોર્મ ભરવાની તારીખ | 03/02/2024 થી 23/02/2024 |
પગારધોરણ | નિયમાનુસાર |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.unionbankofindia.co.in |
Union Bank Recruitment Educational Qualification
યુનીયન બેંકની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
- Cheif Manager-IT: ચીફ મેનેજર-આઈટી: આ પોસ્ટ માટે અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રમાં તેમની સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ. વધુમાં, તેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે, જે IT-સંબંધિત વિદ્યાશાખાઓમાં ઉચ્ચ સ્તરની કુશળતા અને જ્ઞાન મેળૅવેલા હોવા જોઇએ.
- Senior Manager-IT: ઉમેદવારો પાસે કમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે. ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ પણ ફરજિયાત મેળવેલો હોવો છે, જે IT અને સંબંધિત ટેકનીકો મા નોંધપાત્ર નોલેજ સૂચવે છે.
- Senior Manager:: આ પોસ્ટ માટે અરજી કરવા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને ઓછામાં ઓછો 5 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. આ સૂચવે છે કે ઉમેદવાર પાસે તેમના ક્ષેત્રમાં એક મજબૂત અભ્યાસ હોવો જોઈએ, સાથે વ્યવહારુ અનુભવ પણ હોવો જોઈએ.
- Assistant Manager: આ પોસ્ટ માટે અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન એ આવશ્યક લાયકાત છે. આ પોસ્ટનો હેતુ વ્યાવસાયિક જગતમાં પ્રમાણમાં નવા પ્રવેશ કરનારાઓ માટે છે, જેમાં શૈક્ષણિક લાયકાત એ સુનિશ્ચિત કરે છે કે તેમની પાસે જરૂરી જ્ઞાન મેળવેલ હોય.
Union Bank Recruitment Vacancy
યુનીયન બેંંકની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ છે.
પોસ્ટનુ નામ | ખાલી જગ્યા |
Chief Manager-IT (Solutions Architect) | 2 |
Chief Manager-IT (Quality Assurance Lead) | 1 |
Chief Manager-IT (IT Service Management Expert) | 1 |
Chief Manager-IT (Agile Methodologies Specialist) | 1 |
Senior Manager-IT (Application Developer) | 4 |
Senior Manager-IT (DevSecOps Engineer | 2 |
Senior Manager-IT (Reporting & ETL Specialist, Monitoring and Logging) | 2 |
Senior Manager (Risk) | 20 |
Senior Manager (Chartered Accountant) | 14 |
Manager-IT (Front-End/ Mobile App Developer) | 2 |
Manager-IT (API Platform Engineer/Integration Specialist) | 2 |
Manager (Risk) | 27 |
Manager (Credit) | 371 |
Manager (Law) | 25 |
Manager (Integrated Treasury Officer) | 5 |
Manager (Technical Officer) | 19 |
Assistant Manager (Electrical Engineer) | 2 |
Assistant Manager (Civil Engineer) | 2 |
Assistant Manager (Architect) | 1 |
Assistant Manager (Technical Officer) | 30 |
Assistant Manager (Forex) | 73 |
કુલ જગ્યાઓ | 606 |
Union Bank Recruitment Apply Online
યુનીયન બેંંકની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ઓફીસીયલ વેબસાઇટ www.unionbankofindia.co.in ઓપન કરો.
- આ વેબસાઇટ મા હોમપેજના નીચે આપેલ “Recruitment” વિભાગ પર નેવિગેટ કરો.
- CAREERS OVERVIEW પેજ પર “Click here to view current Recruitment” પર ક્લિક કરો.
- “યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પ્રોજેક્ટ 2024-2025” હેડીંગ નીચે “અરજી કરવા માટે અહીં ક્લિક કરો” પસંદ કરો.
- ‘નવુ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો’ પર ક્લિક કરો અને તમારી જરૂરી વિગતો ભરો.
- લોગ ઇન કરવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે તમારા રજિસ્ટર્ડ કોંટેકટ નંબર મોકલવામાં આવેલ કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરો.
- ત્યારબાદ એપ્લીકેશન ફીની ચુકવણી પૂર્ણ કરો.
- તમામ વિગતો ચકાસ્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન એપ્લાય લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
યુનીયન બેંકમા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
606 જગ્યાઓ પર
Union Bank Recruitment માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
23 ફેબ્રુઆરી 2024
Assistant manager (forex)
Yes 9 pas