કેરીની જાત: કેરીની 105 જાતના નામ, અમુક નામ તો તમે કયારેય નહિ સાંભળ્યા હોય

કેરીની જાત: Types of mango: એપ્રીલ મે મહિનો આવે એટલે કેરીના શોખીન લોકો કેરી શોધતા થ ઈ જાય છે. કેરી આમ તો આબાલ વૃધ્ધ સૌ કોઈને પસંદ હોય છે. અને સીઝનમા કેરી મન ભરીને ખાવાની મજા માણી લ્યે છે લોકો. આમ તો ગુજરાતમા આપણે મુખ્યત્વે કેસર કેરી અને હાફૂસ કેરી જ વધુ ખાઈએ છીએ. પરંતુ શુ તમે કયારેય વિચાર્યુ છે કે કેરીના કુલ કેટલા પ્રકાર છે ? ચાલો આજે આ પોસ્ટમા કેરીની વિવિધ જાત વિશે જાણીએ.

કેરીની જાત

કેરીની જાત નીચે મુજબ છે. આપણે સામાન્ય રીતે 3-4 પ્ર્કારની કેરી જે ગુજરાત મા વધુ ઉત્પન્ન થાય છે તે જ ખાતા હોઇએ છીએ.

  • કેસર
  • કાચો મીઠો
  • તોતાપુર
  • આમ્રપાલી
  • મલ્લિકા અર્જુન
  • રત્નાગીરી હાફૂસ
  • વનરાજ
  • બારમાસી
  • શ્રાવણીફો
  • દેશી આંબડી
  • બદામડી
  • સીંઘડી
  • કલ્યાણ બાગી
  • દુધપેંડો
  • બોમ્બે હાફુસ
  • નિલેશાન
  • હાફૂસ
  • જમખ્યો
  • જહાંગીરપસંદ
  • કાવસજી પટેલ
  • નિલફાન્ઝો

આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના ની જાહેરાત 2023

  • અમીરપસંદ
  • બાદશાહ પસંદ
  • અંધારીયો દેશી
  • નારીયેરી
  • કાળિયો
  • પીળીયો
  • બાજરીયો
  • હઠીલો
  • બાટલી
  • કાળો હાફૂલ
  • રાજાપુરી
  • અષાઢી
  • લંગડો
  • રૂસ
  • જમ્બો કેસર
  • સુપર કેસર
  • અગાસનો બાજરીયો
  • સફેદા
  • માલ્દા ગોપાલ ભેગા
  • સુવર્ણરેખા
  • પીટર
  • બેગાનો પલ્લી
  • એન્ડૂઝ
  • યાકુત માની
  • દિલપસંદ
  • પોપટીયા
  • ગધેમાર
  • આમીની
  • ચેમ્પિયન
  • વલસાડી હાફુસ
  • બદામી
  • બેગમ પલ્લી
  • બોરસીયો
  • દાડમીયો
  • દશેરી
  • જમાદાર
  • કરંજીયો

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન સહાય યોજના 2023

  • મકકારામ
  • મલગોબા
  • નિલમ
  • પાયરી
  • માની
  • સબ્જી
  • સરદાર
  • નિલેશ્ર્વર
  • વસીલદાબી
  • ગુલાબડી
  • અમુતાંગ
  • બનારસી લંગડો
  • જમીયો
  • રસરાજ
  • લાડવ્યો
  • એલચી
  • જીથરીયો
  • ધોળીયો
  • રત્ના
  • સિંધુ
  • રેશમ પાયરી
  • ખોડી
  • નીલકૃત
  • ફઝલી
  • ફઝલી રંગોલી
  • અમૃતિયો
  • ગાજરીયો
  • લીલીયો
  • વજીર પસંદ
  • ગીરીરાજ
  • સલગમ
  • ટાટાની આંબડી
  • સાલમભાઇની આંબડી
  • અર્ધપુરી
  • શ્રીમંત
  • નિરંજન
  • કંઠ માળો
  • કુરેશી લંગડો

આપણે સૌએ કયારેક આ બધી કેરીમાથી અમુક કેરી કયાક ને કયાક.જોઈ હોય,ખાધી પણ હોઈ શકે. ઘણી જગ્યાએ મેંગો પદર્શન યોજવા આવે છે. તેમા વિવિધ જાત જાતની કેરીઓ હોય છે.

કેરીની મુખ્ય જાત અને ઉત્પાદક વિસ્તાર

કેરીની મુખ્ય જાતો નીચે મુજબ છે. જે સામાન્ય રીતે સરળતાથી ઉપલબ્ધ હોય છે.

  • સુંદરી
  • લંગડો
  • પાયરી
  • નીલમ
  • હાફુસ
  • કાળો હાફુસ
  • કેસર
  • કાકડો
  • બદામી હાફુસ
  • શ્રાવણીયા
  • માલદારી
  • રેશમિયા
  • કરેજીયા
  • રાજાપુરી
  • આકરો
  • મધકપુરી
  • તીતીયા
  • તોતાપુરી
  • સરદાર
  • બારમાસી
  • વલસાડી
  • લીમડી
  • સાકરીયા
  • સિંદુરી

કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર

  • હાફૂસ – રત્નાગીરી મહારાષ્ટ્ર
  • કેસર – જૂનાગઢ, ગુજરાત
  • દશહેરી કેરી – લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ

હાલ બજારમા ખુબ જ સારી કેસર કેરી આવી રહિ છે.

અગત્યની લીંક

Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
કેરીની જાત
કેરીની જાત

હાફૂસ કેરી ક્યાની પ્રખ્યાત છે?

રત્નાગીરી મહારાષ્ટ્રની

કેસર કેરીનુ ઉત્પાદન ક્યા થાય છે ?

ગીર (જુનાગઢ)

Leave a Comment

error: Content is protected !!