શિક્ષક બદલી નિયમો: બદલી નિયમો ઠરાવ 11-5-2023: નવા બદલી નિયમો: ગુજરાત રાજયમા પ્રાથમિક શિક્ષકોની બદલી માટે તા. 1-4-2022 નો શિક્ષક બદલી નિયમો ઠરાવ અને તા.14-10-2022 નો સુધારા ઠરાવ થી થયેલા નિયમો અમલમા હતા. ત્યારે આ બન્ને બદલી નિયમો રદ કરીને શિક્ષણ વિભાગ દ્વારા નવા બદલી નિયમો નો ઠરાવ તા. 11-5-2023 ના રોજ જાહેર કરવામા આવ્યો છે. ચાલો જાણીએ આ નવા બદલી નિયમો ઠરાવ મા કઇ નવી જોગવાઇઓ કરવામા આવી છે.
શિક્ષક બદલી નિયમો 11-5-2023
શિક્ષક બદલી નિયમો 11-5-2023 શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવ્યા છે. હવે પ્રાથમિક શિક્ષકોની બદલીઓ આ નિયમો મુજ્બ થશે. આ નિયમોની વાત કરીએ તો તેમાતેમા અલગ અલગ 21 પ્રકરણો આપવામા આવ્યા છે. પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો ઠરાવ 1-4-2022 અને 14-10-2022 ને હવે રદ કરવામા આવ્યા છે.
આ પણ વાંચો: રોડ પર આવેલા માઇલ્સ્ટોન અલગ અલગ કલર શું સૂચવે છે ?
નવા બદલી નિયમો
આ નવા બદલી નિયમોની વાત કરીએ તો તેમા કુલ 21 જેટલા પ્રકરણો આપવામા આવ્યા છે જે નીચે મુજબ છે.
- બદલીઓના પ્રકાર
- શિક્ષકોની જગ્યાઓના પ્રકાર તથા વિભાગ
- શિક્ષક-વિદ્યાર્થી પ્રમાણ અને વિદ્યાસહાયક શિક્ષક મહેકમ
- વ્યાખ્યા
- બદલીમાં અગ્રતા
- બદલી સમયે છૂટા કરવાની કાર્યપદ્ધતિ
- સામાન્ય સુચનાઓ
- વધ-ઘટ બદલી અને વધુ પરત/સરભર બદલી
- (અ) વધ-ઘટ બદલી
- (બ) સંખ્યાધિક શિક્ષકો તથા જિલ્લા બહાર વધમાં ગયેલા શિક્ષકોને સમાવવાનો માત્ર વધ પરત કેમ્પ
- શાળા એકીકૃત(મર્જ) બંધ થતા કરવાની થતી બદલીઓ
- જિલ્લા આંતરિક માગણી બદલી
- જિલ્લાફેર એકતરફી ઓફલાઇન બદલી
- જિલ્લાફેર એકતરફી ઓનલાઇન બદલી
- જિલ્લા આંતરિક જિલ્લાફેર અરસપરસ બદલીઓ
- અસાધ્ય રોગ અને ગંભીર બીમારીઓના કિસ્સાઓની જિલ્લામાં આંતરિક
- જિલ્લા ફેર બદલીઓ
- વહીવટી કારણોસરની બદલીઓ
- જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ
- રાષ્ટ્રીય રાજય સુરક્ષા સેવા હેઠળના અધિકારી/કર્મચારીઓના શિક્ષક પતિ
- પત્નીની જિલ્લામાં આંતરિક / જિલ્લા ફેરબદલીઓ
- રાજયના વડા મથકના બિનબદલી પાત્ર અધિકારી /કર્મચારીઓના પતિ પત્નીની જિલ્લા ફેરબદલીઓ
- પ્રાથમિક શિક્ષકોની કરવાની થતી પ્રતિનિયુક્તિ
- રાજયકક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ
પ્રાથમિક શિક્ષકોના બદલીના પ્રકાર
બદલી નિયમો ઠરાવ 11-5-2023 અંતર્ગત પ્રાથમિક શિક્ષકોની બદલી માટે નીચે મુજબ પ્રકાર પાડવામા આવ્યા છે.
- વધ-ઘટ બદલી અને વધ પરત/સરભર બદલી.
- શાળા એકીકૃત(મર્જ)/બંધ થતા કરવાની થતી બદલીઓ. જિલ્લા આંતરિક માગણી બદલી.
- જિલ્લાફેર એકતરફી ઓનલાઇન ઓફલાઇન બદલી,
- જિલ્લામાં આંતરિક / જિલ્લા ફેર અરસપરસ માંગણીથી બદલીઓ.
- અસાધ્ય રોગ અને ગંભીર બીમારીઓના કિસ્સાઓની જિલ્લામાં આંતરિક જિલ્લા ફેર બદલીઓ. વહીવટી કારણોસરની બદલીઓ.
- જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ.
- રાજય/રાષ્ટ્રીય સુરક્ષા સેવા હેઠળના અધિકારી/કર્મચારીઓના શિક્ષક પતિ/પત્નીની જિલ્લામાં
- આંતરિક જિલ્લા ફેરબદલીઓ.
- રાજયના વડા મથકના બિનબદલી પાત્ર અધિકારી/કર્મચારીઓના શિક્ષક પતિ પત્નીની જિલ્લા ફેરબદલીઓ.
- પ્રાથમિક શિક્ષકોની કરવાની થતી પ્રતિનિયુક્તિ
અગત્યની લીંક
બદલી નિયમો ઠરાવ 11-5-2023 PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

નવા બદલી નિયમો ઠરાવ કોના દ્વારા જાહેર કરવામા આવ્યા છે ?
શિક્ષણ વિભાગ ગાંધીનગર