Rules change 1st April: આપણા દેશનુ બજેટ ફેબ્રુઆરીમા રજુ થાય છે. જે લાગુ 1 એપ્રીલથીશપડે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2023-24 માટેનુ રજુ કર્યુ હતુ. જે 1 એપ્રીલથી લાગુ પડશે. (Budget 2023 મા કેટલીક ચીજવસ્તુઓ પરના કરવેરામાં વધારો કર્યો છે તો કેટલીક ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી (custom duty) ઘટાડવામા આવી છે. જાણો 1 એપ્રીલથી કઈ ચીજવસ્તુઓ સસ્તી થશે અને કઈ ચીજવસ્તુઓ મોંઘી થશે.
Rules change 1st April
Rules change 1st April ની વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત અનુસાર LED TV અને મોબાઇલ ફોન જેવી વસ્તુ 1 એપ્રિલથી સસ્તી થશે જ્યારે વિદેશી રમકડા અને સોના તથા પ્લેટિનમની વસ્તુઓ મોંઘી થશે.
શું સસ્તુ થશે ?
1 એપ્રીલથી નવુ બજેટ લાગુ થવાથી આટલી વસ્તુઓ સસ્તી થશે.
- LED ટીવી
- કપડા
- મોબાઈલ
- લિથિયમ બેટરી
- કેમેરા લેન્સ
- ઈલેકટ્રીક વાહન
- સાયકલ
- હિરાના દાગીના
- બાયોગેસની ચીજો
- રમકડા
આ પણ વાંચો: ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાવાના ફાયદા
શું મોંઘુ થશે ?
1 એપ્રીલથી આટલી વસ્તુઓ મોંઘી થશે.
- સોનુ
- ચાંદિ
- પ્લેટીનમ
- હિરા
- સીગારેટ
- પીતળ
- વિદેશી રમકડા
- એકસ રે મશીન
કસ્ટમ ડ્યુટી ઘટવાની અસર
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે કાપડ, ફ્રોઝન મસાલા, ફ્રોઝન સ્ક્વિડ, હિંગ, કોકો બીન્સ વગેરે પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય કેન્દ્રએ મિથાઈલ આલ્કોહોલ, એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો માટે જરૂરી રસાયણો, સેલ્યુલર મોબાઈલ ફોન માટે કેમેરા લેન્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી હતી.
આયાત ડ્યુટી વધવાથી ઘણી વસ્તુઓ મોંઘી થશે
કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં અનેક માલસામાન પર આયાત જકાત વધારી હતી જેને લીધે ઘણી વસ્તુઓ મોંઘી થશે.
1 એપ્રીલથી કયા નિયમો બદલશે ?
Rules change 1st April નીચે મુજબના નિયમો બદલાશે.
- કાર મોંઘી થશે
- હોલમાર્ક વાળુ સોનુ ફરજીયાત
- વીમા પોલીસી પર ટેકસ
- ડીમેટ ખાતામા નોમીનેશન
- મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
- દિવ્યાંગજનો માટે UDID
- આટલા દિવસ બેંકો બંધ રહેશે
- NSE પર ટ્રાન્ઝેક્શન ફી
- એલપીજી અને સીએનજીના ભાવ
1 એપ્રીલથી બદલનારા નિયમો ડીટેઇલમા વાંચવા અહિં ક્લીક કરો
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
નવુ નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે ?
1 એપ્રીલથી