RTE Document List: RTE એડમીશન ડોકયુમેન્ટ લીસ્ટ, જાણો પુરૂ લીસ્ટ

RTE Document List: RTE એડમીશન ડોકયુમેન્ટ લીસ્ટ: ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી પ્રવેશ માટે રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત RTE ના ફોર્મ ભરવાનુ શરૂ થઇ ગયેલ છે. RTE ના ફોર્મ ભરવા માટે કયા ડોકયુમેન્ટ ની જરૂર પડે તેનુ આજે લીસ્ટ જોઇશુ.

RTE Document List: RTE એડમીશન ડોકયુમેન્ટ લીસ્ટ

ક્રમઅનાથ બાળકRTE Document List
1અનાથ બાળક(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (પ) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
2સંભાળ અને સંરક્ષણની
જરૂરીયાતવાળુ બાળક
 (૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (cwC) નું પ્રમાણપત્ર
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
3બાલગૃહનાં બાળકો
આ પણ વાંચો: RTE એડમીશન પ્રોસેસ 2023
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(પ) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
4બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
RTE Document List
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
5મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો,
ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે
વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (૪૦% કે તેથી વધુ ટકાવારી
ધરાવતા)
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(પ) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
6(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની
સારવાર લેતા બાળકો
 (૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (પ) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
7ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
(૪) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૫) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
8જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય
અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
(૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો)
(પ) પાન કાર્ડ (જો હોય તો
(૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના |માટે)
(૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
9રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં
અભ્યાસ કરતાં બાળકો
RTE Document List
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩)આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
(૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો) (પ) પાન કાર્ડ (જો હોય તો)
(૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના |માટે)
(૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
10૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BP કુંટુંબના બાળકો(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) જાતિનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં)
(૪) બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર (બીપીએલ રેશનકાર્ડ |માન્ય નથી)
(પ) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૬) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
11અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત
જનજાતિ (ST) 11 કેટેગરીના બાળકો
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) જાતિનો દાખલો
(૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો) (પ) પાન કાર્ડ (જો હોય તો)
(૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના |માટે)
(૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
12સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ /
અન્ય પછાત 12 વર્ગ /
વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
(NTDNT માં NO કરે તો)
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) જાતિનો દાખલો
(૪) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો) (પ) પાન કાર્ડ (જો હોય તો)
(૬) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૭) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે)
(૮) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૯) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
13સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ /
અન્ય પછાત 13 વર્ગ /
વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
(NTDNT માં YES કરે તો)
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) જાતિનો દાખલો
(૪) NTDNT હોવા અંગેનો દાખલો (વિચરતી -વિમુક્ત જાતિનો દાખલો)
(૫) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો) (૬) પાન કાર્ડ (જો હોય તો)
(૭) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૮) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે)
(૯) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૧૦) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો
14જનરલ કેટેગરી/બિન અનામત
વર્ગના બાળકો
(૧) જન્મનું પ્રમાણપત્ર
(ર) રહેઠાણ નો પુરાવો
(૩) આવકનો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૦ કે તે પછીનો)
(૪) પાન કાર્ડ (જો હોય તો)
(૫) છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (જો ફાઈલ કરતા હોય તો)
(૬) સેલ્ફ ડીકલેરેશન (પાન કાર્ડ કે ઈન્કમટેક્ષ ના ભરતાં હોય તેના માટે)
(૭) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
(૮) માતા-પિતા/વાલીની સહીનો નમૂનો

આ પણ વાંચો: LPG ગેસ બોટલ બુક કરાવો ઘરેબેઠા whatsapp થી

ડોકયુમેન્ટ અપલોડ કરવા બાબતે અગત્યની સૂચના

RTE Document List

  • ઓરીજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે.
  • ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેકટ થશે.
  • JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે.
  • ડોક્યુમેન્ટ 450 kb થી ઓછી સાઈઝ રાખી અપલોડ કરવાના રહેશે.
  • રહેઠાણનો પુરાવો જો ભાડા-કરાર (રજીસ્ટર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.
  • પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું 6 નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. (નમુનો વેબસાઈટનાં હોમપેજ પરથી મેળવી લેવો)
  • ઈન્કમટેક્સ ભરતા હોવાનાં કિસ્સામાં છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (IT Return) ફરજિયાત અપલોડ કરવાનું રહેશે

RTE Admision form 2023 Link

RTE Admision official websiteclick here
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટClick here
Home pageclick here
jon whatsapp Groupclick here
RTE Document List
RTE Document List

RTE ફોર્મ ભરવાની તારીખ શું છે ?

10-4-2023 થી 22-4-2023

RTE એડમીશન ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://rte.orpgujarat.com

Leave a Comment

error: Content is protected !!