RPF Recruitment: રેલવે પોલીસમા 4660 જગ્યાઓ પર ભરતી, લાયકાત ધોરણ 10 પાસ

RPF Recruitment: RRB RECRUITMENT: RRB RPF Recruitment 2024: રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રેલવે પોલીસ ફોર્સ ની 4660 જગ્યાઓ ભરવા માટે ભરતી આવેલી છે. જેમા કોન્સ્ટેબલ ની 4208 જગ્યાઓ અને સબ ઇન્સ્પેકટર ની 452 જગ્યાઓ ભરવા માટે ભરતી આવેલી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો એ તા. 15-4-2024 થી તા. 14-5-2024 ની વચ્ચે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની જરૂરી વિગતો જેવી કે RPF RECRUITMENT NOTIFICATION, RPF RECRUITMENT ONLINE FORM વગેરે નીચે મુજબ છે.

RPF Recruitment

ભરતી સંસ્થારેલવે રીક્રુટમેન્ટ બોર્ડ
કુલ જગ્યા4660
પોસ્ટકોન્સ્ટેબલ
સબ ઇન્સ્પેકટર
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતધોરણ 10 પાસ
ફોર્મ ભરવાની તારીખતા.15-4-2024 થી
તા. 14-5-2024
પગારધોરણપોસ્ટ મુજબ
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://www.rrbahmedabad.gov.in
https://indianrailways.gov.in

આ પણ વાંચો: Whatsapp Tips: તમારૂ વોટસઅપ બંધ થઇ જાય તો ફોલો કરો આ ટ્રીક, ફરી થઇ જશે ચાલુ

RRB RPF Recruitment 2024

રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે પોલીસ ફોર્સ ની નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામા આવી છે.

પોસ્ટનુ નામકુલ જગ્યાઓ
Constable (Exe.)4208
Sub-Inspector
(Exe.)
452
કુલ જગ્યાઓ4660

RRB RECRUITMENT Detail

રેલવે ભરતી બોર્ડ ની આ ભરતી માટે જરૂરી ડીટેઇલ નીચે મુજબ છે.

PostPay Level in
7
th CPC
Initial payMedical
Standard
Age (as on
01-07-2024)*
Constable (Exe.)Level-321,700/-B-118 – 28 years
Sub-Inspector
(Exe.)
Level-635,400/-B-120 – 28 years

શૈક્ષણિક લાયકાત

રેલવે પોલીસ ફોર્સ ની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.

  • Constable (Exe.): કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ધોરણ 10 પાસ ની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.
  • Sub-Inspector (Exe.): સબ ઇન્સ્પેકટર ની પોસ્ટ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માથી સ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

ઓનલાઇન અરજી

રેલવે પોલીસ ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ રેલવે ની ઓફીસીયલ વેબસાઇટ https://indianrailways.gov.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર Recruitment સેકશન પર કલીક કરો.
  • ત્યારબાદ રેલવેના ઝોન વાઇઝ અલગ અલગ ભરતી બોર્ડ નુ લીસ્ટ જોવા મળશે. તમે જે વિસ્તારમા અરજી કરવા માંગતા હોય તેના પર કલીક કરો. આપણે ગુજરાત માટે Ahmedabad પર કલીક કરો.
  • અહિં તમને અલગ અલગ ભરતીની જાહેરાતો જોવા મળશે.
  • જેમા સૌ પ્રથમ આપેલી RPF Recruitment of Constable અને RPF Recruitment of sub Inspector ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • આ બન્ને ભરતી નોટીફીકેશન નો વિગતવાર અભ્યાસ કરી ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજીફોર્મ ભરો.
  • અરજીફોર્મ મા માંગવામા આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભૂલરહિત ભરો.
  • માંગવામા આવેલા ડોકયુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરીને અપલોડ કરો.

અગત્યની લીંક

કોન્સટેબલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
સબ ઇન્સ્પેકટર ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
RPF Recruitment
RPF Recruitment

RPF મા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?

4660 જગ્યાઓ પર

RPF ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.rrbahmedabad.gov.in
https://indianrailways.gov.in

Leave a Comment

error: Content is protected !!