વરસાદ આગાહિ: આગામી 4 દિવસ ક્યા પડશે વરસાદ ? જોઇ લો ચાર્ટ

વરસાદ આગાહિ: બિપોરજોય વાવાઝોડુ સ્ટેટસ: ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડું દક્ષિણ પશ્વિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર જેટલુ દરિયામા દૂર છે અને કલાકના 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વાવાઝોડાની અસર ને લીધે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જેમા કયા દિવસે કયા જિલ્લાઓમા કેટલો વરસાદ પડવાની આગાહિ છે તે ચાર્ટ દ્વારા જોઇએ.

11 જુન વરસાદ આગાહિ

આ જુન ના રોજ વરસાદ અંગે શું આગાહિ છે તે ચાર્ટ મ અજોઇએ. આ મુજબ રાજ્કોટ, અમરેલી,અમદાવાદ, પોરબંદર, ગીરસોમનાથ જેવા જિલ્લાઓમા છુટા છવાયા સ્થળોએ વરસાદ પડવાની શકયતાઓ છે.

વરસાદ આગાહિ 11 જુન
વરસાદ આગાહિ 11 જુન

12 જુન વરસાદ આગાહિ

તારીખ ૧૨-૬-૨૦૨૩ ની વરસાદની આગાહિ જોઇએ તો અમદાવાદ, આણંદ અને ગાંધીનગર જિલ્લાઓમા છુટા છવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની શકયતાઓ છે.

વરસાદ આગાહિ 12 જુન
વરસાદ આગાહિ 12 જુન

13 જુન વરસાદ આગાહિ

13 જુનના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહિ જોઇએ તો પાટણ, બનાસકાંઠા,મહેસાણા,ગાંધીનગર, સુરત,ભરૂચ જેવા મધ્યગુજરાત અને ઉતર-દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમા છુટા છવાયા વિસ્તારોમા હળ્વો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ જેવા કે જામનગર,રાજકોટ,અમરેલી,જુનાગઢ,પોરબંદર,દ્વારકા જેવા જિલ્લાઓમા ઘણા બધા સ્થળોએ વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 13 જુન
વરસાદ આગાહિ 13 જુન

14 જુન વરસાદ આગાહિ

14 જુનના રોજ હવામાન વિભાગ દ્વારા વ્યાપક વરસાદની આગાહિ કરવામા આવી છે. જેમા ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે જામનગર,રાજકોટ,અમરેલી,જુનાગઢ,પોરબંદર,દ્વારકા જેવા જિલ્લાઓમા ઘણા બધા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. જ્યારે પાટણ, બનાસકાંઠા,મહેસાણા,ગાંધીનગર, સુરત,ભરૂચ જેવા મધ્યગુજરાત અને ઉતર-દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમા ઘણા બધા સ્થળોએ વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 14 જુન
વરસાદ આગાહિ 14 જુન

15 જુન વરસાદ આગાહિ

વરસાદ આગાહિ 15 જુન
વરસાદ આગાહિ 15 જુન

16 જુન વરસાદ આગાહિ

વરસાદ આગાહિ 16 જુન
વરસાદ આગાહિ 16 જુન

અગત્યની લીંક

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વરસાદ આગાહિ
વરસાદ આગાહિ

1 thought on “વરસાદ આગાહિ: આગામી 4 દિવસ ક્યા પડશે વરસાદ ? જોઇ લો ચાર્ટ”

Leave a Comment

error: Content is protected !!