PM સ્વનિધિ યોજના: દેશમાં કોરોના કાળમા કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામા આવી હતી જેનો ઘણા લોકો એ લાભ મેળવ્યો છે. આ યોજના અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન વગર ગેરેંટીએ આપવામા આવે છે. આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના-મોટા ધંધા વ્યવસાય સાથે જોડાયેલા છે. જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલી શક્યો અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈપણ ગેરંટી વગર 50 હજાર સુધીની લોન આપે છે. આ યોજના નુ નામ છે PM સ્વનિધિ યોજનાં.
PM સ્વનિધિ યોજના
પોસ્ટ નું નામ | PM Svanidhi Yojana 2024 |
પોસ્ટ કેટેગરી | સરકારી યોજના |
યોજના શરુ થયાનું વર્ષ | 1st June 2020 |
લાભાર્થી | ના ધંધાર્થીઓ |
ઉદ્દેશ્ય | આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સની મદદનો છે |
એપ્લિકેશન મોડ | Online / Offline |
સત્તાવાર વેબસાઈટ | pmsvanidhi.mohua.gov.in |
આ પણ વાંચો: PM Surya Ghar Yojana: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ, મહિને 300 યુનીટ ફ્રી વીજળી; બેંંક ખાતામા સબસીડી
આ યોજના ખાસ કરીને એવા લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેમના ધંધા વ્યવસાય પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી. આ લોકોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે PM સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ આ યોજના મા મળેલા રીઝલ્ટ ને જોતાં સરકારે યોજનાની સમય મર્યાદા વધારી દીધી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારની શરૂઆત માટે વગર કોઈ ગેરેન્ટી એ 50 હજાર સુધીની લોન આપે છે.
આ યોજના અંતર્ગત 50 હજાર સુધીની મળે છે લોન.
કેન્દ્ર સરકાર ની આ PM Svanidhi Yojna મા 50 હજાર રૂપિયા સુધીની લોન વગર ગેરન્ટી એ આપવામા આવે છે. પણ 50 હજારની લોન લેવા માટે તમારે એક વખત તમારી ક્રેડિબિલિટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ યોજના અંતર્ગત પહેલાં 10 હજાર રૂપીયાની લોન આપવામાં આવે છે. એકવાર એ લોનની ચૂકવણી થઈ જાય ત્યારબાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે આપવામા આવે છે.
આ પણ વાંચો: PM KISAN e-kyc: ખેડૂતોએ 16 મો હપ્તો મેળવવા e-kyc કરાવવુ છે ફરજીયાત, નહિતર નહિ જમા થાય 2000 નો હપ્તો
લોન પ્રોસેસ
આ યોજના અંતર્ગત હાથલારી ચલાવનારા લોકો થી માંડીને નાના રોજગાર સાથે સંંકળાયેલા લોકોને સરળતાથી આ લોન સરળતાથી આપવામા આવે છે. માની લો કે કોઈ જગ્યાએ વ્યક્તિએ નાની દુકાન કે કેબીન લગાડવી છે. તે માટે સ્વનિધિ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયાની લોન તેને સૌ પ્રથમ આપવામા આવે છે. જો તે વ્યક્તિ આ લોનની રકમ સમયસર ચૂકવી આપે છે તો બીજીવાર આ યોજના અંતર્ગત 20 હજાર રૂપિયાની લોન આપવામા આવે છે. આ લોન પણ તે સમયસર ચૂકવી આપે છે તો તેને ત્રીજી વખતમાં તે 50000 રૂપિયાની લોન લઇ શકે છે. આ યોજના ની મુખ્ય ખાસિયત એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે.
આ યોજના મા કોઇ ગેરન્ટી વગર માત્ર આધારકાર્ડ ને આધારે લોન આપવામા આવે છે.
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારનાં પુરાવા આપવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વખત મા તમારા બેંંકખાતામા ટ્રાંસફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર ડોકયુમેન્ટ ને આધારે આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.
અગત્યની લીંક
PM સ્વનિધી યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
PM સ્વનિધી યોજના મા કેટલી રકમની લોન આપવામા આવે છે ?
રૂ.50000
PM સ્વનિધી યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://pmsvanidhi.mohua.gov.in/
How this possible