વરસાદ આગાહિ: થઇ જાજો તૈયાર, 3 દિવસ છે ની ભારે વરસાદ ની આગાહિ

વરસાદ આગાહિ: વરસાદની આગાહિ; અંબાલાલ ની વરસાદની આગાહિ: રાજ્યમા છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. હવે ખેતીમા પાકને વરસાદની ખાસ જરૂર છે અને પાણીની તંગીને લીધે પાકને નુકશાન જાય તેવી શકયતા છે. ત્યારે રાજયના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામા હવામાન નિષ્ણાંત અંબાલાલ ની વરસાદને લઇને નવી આગાહિ સામે આવી છે.

વરસાદની આગાહિ

વરસાદ આગાહિ: વરસાદની આગાહિ માટે જાણીતા હવામાન નિષ્ણાંત વરસાદની આગાહી કરતા જણાવ્યુ છે કે, આ મહિનાની તારીખ 20, 21, 22 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ગાંધીનગર, ખેડા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

  • આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામા આવી
  • હવામાન નિષ્ણાંત એ વરસાદ ની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ઝાપટા પડે તેવી શકયતા

વરસાદ આગાહિ

આ તારીખે છે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા.
હવામાન નિષ્ણાંત આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર બનવાથી મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાય તેમ છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઘના સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ ના ઝાપટા પડવાની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે.
વરસાદના ચોથા રાઉન્દ અંગે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કરાણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિસ્ટમનું વહન મોટા પાયે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની સંભાવના છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થશે.

વરસાદ આગાહિ 21 ઓગષ્ટ

હવામાન વિભાગ તરફથી જાહેર થતા બુલેટીન મુજબ 21 ઓગષ્ટે વરસાદ અંગે આગાહિ જોઇએ તો ઉતર ગુજરાતમા પાટણ, સાબરકાંઠા, અરવલ્લી મધ્ય ગુજરાતમા ખેડા,અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમ અવરસાદ પડવાની શકયતાઓ છે. તો દક્ષિણ ગુજરાત ના વડોદરા,,મહિસાગર, ડાંગ,નવસારી, વલસાડ, તાપી.દાદર નગર હવેલી અને દમણ મા વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે સુરેંદ્રનગર,ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ મા વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 22 ઓગષ્ટ

હવામાન વિભાગ તરફથી જાહેર થતા બુલેટીન મુજબ 22 ઓગષ્ટે વરસાદ અંગે આગાહિ જોઇએ તો ઉતર ગુજરાત ના જિલ્લાઓમા વરસાદ થવાની શકયતાઓ નથી. મધ્ય ગુજરાતમા મહેસાણા,અમદાવાદ જિલ્લાઓમા વરસાદ પડવાની શકયતાઓ છે. તો દક્ષિણ ગુજરાત ના નર્મદા,સુરત,નવસારી, વલસાડ, તાપી.દાદર નગર હવેલી અને દમણ મા વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે જુનાગઢ, અને ગીર સોમનાથ, મા વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 23 ઓગષ્ટ

હવામાન વિભાગ તરફથી જાહેર થતા બુલેટીન મુજબ 23 ઓગષ્ટે વરસાદ અંગે આગાહિ જોઇએ તો ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા અને અરવલ્લી મા વરસાદ થવાની શકયતાઓ છે. તો દક્ષિણ ગુજરાત ના મહિસાગર, નર્મદા,સુરત,નવસારી, વલસાડ, તાપી.દાદર નગર હવેલી અને દમણ મા વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે પોરબંદર, જુનાગઢ અને અમરેલી મા વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

અગત્યની લીંક

હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “વરસાદ આગાહિ: થઇ જાજો તૈયાર, 3 દિવસ છે ની ભારે વરસાદ ની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!