NEW PAN CARD: નવુ પાન કાર્ડ ઓનલાઇન અરજી: આપણી આસપાસ આજે ઘણા લોકો એવા છે કે જેમની પાસે પાનકાર્ડ જ નથી.અને એવામાં જો તેમને અચાનક પાનકાર્ડની જરૂર પડે તો મુશ્કેલીઓ પડી શકે છે.અને બેન્ક તથા અન્ય વ્યવહારોમાં પાનકાર્ડ વગર તેમનું કામ અટકી પડે છે પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી NEW PAN CARD તમે ઘરે બેઠા ઓનલાઇન એપ્લાય કરી બનાવી શકશો માત્ર 10 મિનિટમાં NEW PAN CARD પાન કાર્ડ તો ચાલો જાણીએ તેમના સ્ટેપ.
બેંકમા પાન કાર્ડ ફરજીયાત
આમ તો આપણે બધા જાણીએ જ છીએ કે આજના સમયમાં કોઈ પણ નાણાકીય કે બેન્ક સાથે જોડાયેલા કામકાજ માટે પાન કાર્ડની જરૂરિયાત સૌથી પહેલા હોય છે. એવામાં જો પાન કાર્ડ ન હોય તો આપણે બેન્કના ઘણા વયવહાર કરી શકતા નથી તથા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પાટડો હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે એક એવી વ્યવસ્થા કરી છે જેનાથી ફક્ત 10 મિનિટમાં ઘરે આ જરૂરી પાનકાર્ડ બનાવી શકાય છે અને તે પણ બિલકુલ ફ્રીમાં. આ પ્રક્રિયાથી પાન કાર્ડ નંબર પણ તરત મળી જશે.
આ પણ જુઓ: આવી રહ્યુ છે મોચા વાવાઝોડુ. ક્યા આવશે ક્યા અસર કરશે ?
આધાર પાન લીંક
NEW PAN CARD નવું પાનકાર્ડ ઘરે જ બનાવો માત્ર 10 મિનિટમાં, કરદાતાને ઈ પાન આધાર કાર્ડના આધાર ઉપર આપવામાં આવશે. તેના માટે આધારકાર્ડમાં આપવામાં આવેલી દરેક જાણકારી, નામ, જન્મતારીખ, લિંગ દરેક વસ્તુ એકદમ સચોટ હોવી જોઈએ. ઈ પાન અને આધારની જાણકારી સરખી કરવી જોઈએ.કરદાતાને પોતાના આધારકાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક પણ આપવાનો રહેશે. તેના પર OTP આવશે. આ મોબાઈલ નંબર વેરિફાઈડ હોવો જોઈએ.
NEW PAN CARD પ્રોસેસ
NEW PAN CARD માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- ઈ પાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા income tax વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- ક્વિક લિંક્સમાં સૌથી ઉપર આવી રહેલા Instant e PAN પર જાઓ.
- ત્યાર બાદ આપવામાં આવેલી સૂચનાને ધ્યાનથી વાંચો. પછી એપ્લાય ઈન્સ્ટન્ટ ઈ પાન પર જાઓ.
- તેના બાદ યુઝરને જણાવશે કે ફોર્મ ભરતી વખતે શું ભુલો નથી કરવાની.
- હવે ન્યૂ ઈ પાન પેજ પર પોતાનો આધાર નંબર નોંધ્યા બાદ કન્ફર્મ ચેકબોક્સ સિલેક્ટ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
- ઓટીપી (one time password) વેલિડેશન પેજ પર “મેં શરતોને વાંચી લીધી છે અને આગળ વધવા માટે સહમત છું.” પર ક્લિક કરો.
- હવે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર 6 આંકડાનો ઓટીપી આવશે તે નોંધો.
- UIDAIની સાથે આધારની જાણકારીને Verify કરવા માટે ચેકબોક્સને સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
- વેલિડેશન આધાર ડિટેલ પેજ પર “હું ચેકબોક્સને સ્વીકાર કરૂ છું”ની પસંદગી કરો અને Continue પર ક્લિક કરો.
- તેની સાથે જ તમારે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર પણ એક Confirmation મેસેજ આવશે.
- ભવિષ્યના માટે એક્નોલજમેન્ટ ઓઈડીને નોંધ કરી લો.
આ પણ જાણો: ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ ની સંભવિત તારીખો. ક્યારે આવી શકે રિઝલ્ટ ?
કેવી રીતે ડાઉનલોડ કરશો ઈ પાન?
- તમારા user id અને passwordથી e Filing portalમાં login કરો.
- પોતાના ડેશબોર્ડ પર Service> ઈ પાન જુઓ/ ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
- તમે પોતાના 12 આંકડાનો આધારકાર્ડ નંબર નોંધો અને Continue પર ક્લિક કરો.
- ઓટીપી વેલિડેશન પેજ પર પોતાના આધારની સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત 6 આંકડાનો otp નોંધો.
- હવે તમે પોતાના ઈ પાનની સ્થિતિ જોઈ શકો છો.
- જો કોઈ નવું ઈ પાન Generate કરવામાં આવ્યું છે તો કોપી ડાઉનલોડ કરવા માટે ઈ પેન ડાઉનલોડ કરો.
પાનકાર્ડ ને લગતા ઘણા કામ ઓનલાઇન કરી શકાય છે. જેને લીધે સમયની બચત થાય છે.
અગત્યની લીંક
પાનકાર્ડ બનાવવા માટેની ઓફિકિયલ લિન્ક | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
ઈ પાન માટે ની ઓફીસીયલ વેબસાઇટ કઈ છે?
https://www.incometax.gov.in/iec/foportal/
1 thought on “NEW PAN CARD:નવું પાનકાર્ડ ઘરે બેઠા બનાવો ઓનલાઇન માત્ર 10 મિનિટમાં, સરળ સ્ટેપ”