Navodaya Hall Ticket: JNV Class 6 Admit Card: નવોદય હોલ ટીકીટ: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલ હોય છે. નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. જૂન 2024 થી ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 20 જાન્યુઆરી 2024 શનીવાર ના રોજ લેવામા આવનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન મૂકવામા આવેલ છે.
Navodaya Hall Ticket
પરીક્ષાનુ નામ | જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ |
પરીક્ષા આયોજન | નવોદય વિદ્યાલય સમિતિ |
પ્રવેશ ધોરણ | ધોરણ ૬ |
પરીક્ષા તારીખ | ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
પરીક્ષા માધ્યમ | ગુજરાતી/હિન્દી/અંગ્રેજી |
નવોદય હોલ ટીકીટ કેમ ડાઉનલોડ કરવી ?
જવાહર નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તા. 20-1-2024 શનીવાર ના રોજ લેવાનાર છે. આ પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટીકીટ ઓનલાઇન ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે. નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- આ પોસ્ટ મા નીચે આપેલી લીંંકપરથી પણ સીધા નવોદય વેબસાઇટ પર જઇ શકો છો.
- ત્યારબાદ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરો.
- ત્યારબાદ Admit card ઓપ્શન પર કલીક કરતા જ તમે હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
નવોદય હોલ ટીકીટ ડાઉનલોડ લીંંક | અહિંં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |