Navoday Selection List: નવોદય સીલેકશન લીસ્ટ: જવાહર નવોદય વિદ્યાલયો મા ધોરણ 6 મા પ્રવેશ આપવા માટે 20 જાન્યુઆરી 2024 ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામા આવી હતી. આ પ્રવેશ પરીક્ષા નુ રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમા વિદ્યાર્થીના સીટ નંબર અને જમ તારીખ નાખીને ચેક કરી શકાય છે. આ ઉપરાંત જવાહર નવોદય વિદ્યાલય સમિતિ તરફથી દરેક જિલ્લાવાઇઝ સીલેકટ થયેલા વિદ્યાર્થીઓનુ લીસ્ટ પણ બહાર પાડવામા આવે છે.
Navoday Selection List
સંસ્થા | જવાહર નવોદય વિદ્યાલય |
એડમીશન ધોરણ | ધોરણ 6 |
આર્ટીકલ પ્રકાર | Result |
રીજલ્ટ સ્ટેટસ | Available |
પરીક્ષા તારીખ | 20 જાન્યુઆરી 2024 |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
નવોદય રીજલ્ટ જોવાની પ્રોસેસ
નવોદય પ્રવેશ પરીક્ષા નુ ધોરન 6 નુ રીજલ્ટ જોવા માટે નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે.
- સૌ પ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફીસીયલ વેબસાઇટ navodaya.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ ત્યા નોટીફીકેશન મા ધોરણ 6 નુ રીજલ્ટ જોવા ની લીંંક મૂકેલી હશે. તેના પર કલીક કરો.
- ત્યારબાદ તમને એક અલગ વેબસાઇટ પર રીડીરેકટ કરવામા આવશે.
- ત્યાર વિદ્યાર્થીનો રોલ નંબર અને જન્મ તારીખ સબમીટ કરો.
- જો વિદ્યાર્થી સીલેકટ થયેલ હશે તો ડીસ્પ્લે થશે અન્યથા સીલેકટ થયેલ નથી તેવો મેસેજ ડીસ્પ્લે થશે.
નવોદય પ્રવેશ પરીક્ષા જિલલવાઇઝ સીલેકશન લીસ્ટ
નવોદય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા નુ જિલ્લાવાઇઝ સીલેકશન લીસ્ટ અહિં મૂકેલ છે. જે જે જિલ્લા ના સીલેકશન લીસ્ટ અમોને મળે છે તે અહિં ડાઉનલોડ કરવા માટેની લીંંક મૂકેલી છે. તેના પરથી PDF ડાઉનલોડ કરી શકસો.
નવોદય રિઝલ્ટ લીંક
નવોદય રીજલ્ટ જોવા માટે વેબસાઇટ | અહિં ક્લીક કરો |
નવોદય ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Dahod Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Amreli Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Gir Somnath Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Bhavnagar Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Panchmahal Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Kutch Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
Porbandar Navoday Seelction List PDF | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નવોદય નુ રીજલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://navodaya.gov.in/
sud 9 rijlt kya ri av છૈ