સૂર્ય મિશન લોન્ચીંગ લાઇવ: ADITY L1 Launching live updates: ચન્દ્રયાન ના સફળ લેન્ડીંગ સાથે ભારતે અને ઇસરો એ વિશ્વમા ડંકો વગાડી દિધો છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે વિશ્વના અન્ય દેશોની સરખામણીમા ઘણુ આગળ નીકળી ગયુ છે. ચન્દ્રયાન ની સફળતા બાદ ઇસરો હવે મિશન સૂર્ય એટકે જે ADITY L1 લોંચ કરવા જઇ રહ્યુ છે. આ મિશન પૃથ્વી થી 15 લાખ કીમી દૂર જનાર છે. અને ત્યા રહીને સૂર્યની ગતિવિધીઓ વાતાવરણ અને અન્ય અવકાશી સંશોધન કરનાર છે.
ADITY L1 Launching live updates
આદિત્ય L1 મિશન લાઇવ અપડેટ્સ: પ્રોફેસર રમેશ આર આ અંગે જણાવી રહ્યા છે કે કેવી રીતે CME પૃથ્વીની નજીકના ઉપગ્રહોને અસર કરે છે
“સામાન્ય રીતે, દરરોજ બે થી ત્રણ CME હોઈ શકે છે, પરંતુ જ્યારે વધુ સનસ્પોટ હોય ત્યારે આ સંખ્યા દરરોજ 11 થી 12 સુધી પણ જઈ શકે છે. તેથી, સૌર વાતાવરણ અને તેના ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારોને સમજવું જરૂરી બની જાય છે, તેથી અમે આ જ્વાળાઓની આગાહી કરવાની રીતો જાણી શકીએ છીએ.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ હવે ઈસરોએ મિશન સૂર્ય એટલે કે આદિત્ય-એલ1 લોન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. તેને 2જી સપ્ટેમ્બર એટલે કે શનિવારે લોન્ચ કરવામાં આવનાર છે
ઈસરોના વડા એસ સોમનાથે આ અંગે જણાવ્યું હતું કે આજથી ADITY L1 ના લોન્ચીંગનુ કાઉન્ટડાઉન શરૂ થશે. દરમિયાન, ભારતના આ સૂર્ય મિશનમા ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં લોકો રાહ જોઇ રહ્યા છે. લોકો આ મિશનનુ લોન્ચીંગ જોવા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે. સૂર્ય મિશન લોન્ચીંગ લાઇવ આદિત્ય L-1નું લોન્ચિંગ ક્યારે અને ક્યાં જોઈ શકાય તેની માહિતી મેળવીશુ.
સૂર્ય મિશન લોન્ચીંગ લાઇવ
આદિત્ય-એલ1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. આ પછી 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આ મિશન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવનાર છે. ઈસરોએ આદિત્ય એલ-1નું લોન્ચિંગ લાઇવ બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ લાઇવ લોંચીંગ ઇસરોની વેબસાઈટ પર, સંસ્થાએ શ્રીહરિકોટાના કેન્દ્રમાંથી પ્રેક્ષકોને આદિત્ય L-1નું લાઈવ લોન્ચ બતાવવા માટે વ્યુ ગેલેરી સીટો બુક કરવાનો ઓપ્શન પણ આપ્યો હતો. જો કે, આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ જ ભરવામાં આવી હતી.
આ પણ વાંચો: વરસાદ ચોથો રાઉન્ડ આગાહિ: જન્માષ્ટમી પર જમાવટ કરશે મેઘરાજા, હવામાન નિષ્ણાંતોની આગાહિ
આ રીતે તમે લાઈવ જોઈ શકો છો
એટલું જ નહીં, ISROની વેબસાઈટ isro.gov.in પર જઈને દર્શકો આદિત્ય એલ-1ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે છે. અને ક્ષણ-ક્ષણ અપડેટ્સ મેળવી શકશે. આ સિવાય યુઝર્સ ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચને લાઈવ સ્ટ્રીમ પણ નિહાળી શકે છે.
અગત્યની લીંક
સૂર્ય મિશન લોન્ચીંગ YOUTUBE પર લાઇવ જુઓ | અહિં ક્લીક કરો |
ઇસરોની વેબસાઇટ પર લાઇવ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
.