માવઠુ આગાહિ: કમોસમી વરસાદ: અંબાલાલ આગાહિ: ગુજરાત મા ઉનાળાની ગરમીઓ ની શરૂઆત થઇ ગઇ છે. અમુક શહેરો મા તાપમાન નો પારો 40 ડીગ્રી ઉપર પહોંચી ગયો છે અને લોકો ને આકરા તાપ અને ગરમી મા શેકાવુ પડે છે. એવામા હવામાન વિભાગ તરફથી આવતા 3 દિવસ કમોસમી વરસાદ એટલે કે માવઠા ની આગાહિ કરવામા આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને કારણે 3 દિવસ રાજયના અમુક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
માવઠુ આગાહિ
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠુ થવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ અમુક જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. કમોસમી વરસાદ થવાથી તાપમાન મા 2 થી 3 ડીગ્રી જેવો ઘટાડો થશે. એપ્રીલ મહિના ની શરૂઆત થઇ ગઇ છે અને ઉનાળાની ગરમી ધીમે ધીમે રંગ પકડી રહિ છે. રાજયના અમુક શહેરો નુ તાપમાન 40 ડીગ્રી એ પહોંચી ગયુ છે.
આ પણ વાંચો: ચોમાસાનુ અનુમાન: ટીટોડી ના ઇંડા પરથી કેવી રીતે કરવામા આવે છે ચોમાસા ની આગાહિ, આ વર્ષે કેવો પડશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, અને સૌરાષ્ટ્ર મા ગીરસોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલ ની કમોસમી વરસાદ ની આગાહિ જોઇએ તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહિ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમા ગરમી કેવી પડશે અને કમોસમી વરસાદ બાબતે લઇને આગાહી કરવામા આવી છે. આ આગાહી મુજબ આગામી 3 દિવસ રાજયમા વાતાવરણ સુકું રહેશે ઉપરાંત 13 થી 16 એપ્રિલ દરમ્યાન રાજયમા સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામા આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં વરસાદની પડવા આગાહી કરવામાં આવી છે. 14 થી 15 એપ્રિલ દરમિયાન દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પડવાની આગાહી કરવામા આવી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
