હવામાન વિભાગની આગાહિ: ખુશખબર, આ તારીખથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ; હવામાન વિભાગની આગાહિ આવી સામે

હવામાન વિભાગની આગાહિ: વરસાદની આગાહિ: વરસાદ ચોથો રાઉન્ડ: રાજયમા ખેડૂતો માટે રાહતના સમાચાર મળે તેવી હવામાન વિભાગની સામે આવી છે. રાજયમા વરસાદે એક-બે મહિનાથી વિરામ લીધા બાદ ખેડૂતો એ વરસાદની આશા છોડી દિધી હતી. બીજા-ત્રીજા રાઉન્ડ મા છલોછલ ભરાયેલા જળાશયો વરસાદ ખેંચાવાથી પિયતમા વપરાઇ ગયા હતા. એવામા સપ્ટેમ્બર માસમા સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ કઇ તારીખથી વરસાદ શરૂ થશે અને કયા વિસ્તારોમા વરસાદ પડશે ?

હવામાન વિભાગની આગાહિ

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એક વખત ચોમાસું એકટીવ બની રહ્યુ છે. ઓગસ્ટમાં સંપૂર્ન ગાયબ થયેલા વરસાદે આખરે સપ્ટેમ્બરમાં ફરી એક વખત આગમન કર્યુ છે. જેને કારણે ગુજરાતમાં ખેડૂતમિત્રો મા હરખની હેલી જોવા મળી છે. ખાસ કરીને ખેડૂતો આ રાહતના સમાચારથી ખેડૂતમિત્રો એ રાહતનો શ્વાસ લીધો છે. આ વચ્ચે હવામાન વિભાગની એક સારી આગાહી સામે આવી છે. આ આગાહીમાં સપ્ટેમ્બર મહિના માટે ગુજરાતના ખેડૂતોને ખાસ ઉપયોગી બની શકે તેમ છે.

આ પણ વાંચો: પરેશ ગોસ્વામી ની આગાહિ: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની તોફાની વરસાદની આગાહિ, 12 તારીખ સુધી પડશે સારો વરસાદ

બંગાળથી પશ્ચિમ તરફ જે વરસાદી સિસ્ટમ આવી હતી તેના કારણે ગુજરાત સહિત દેશભમાં વરસાદી માહોલ બન્યોબની રહ્યો છે. આ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. જોકે, સિસ્ટમ વિખેરાઈ ગયા બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે તેવુ હવામાન વિભાગ જણાવી રહ્યો છે.. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન મા મોટો ફેરફાર નહી થાય્ત એવુ પણ જણાવ્યુ છે.

આગામી 1-2 દિવસ ગુજરાતમાં અમુક વિસ્તારોમા સારો વરસાદ જોવા મળી શકે છે. જેમાં 48 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતાઓ રહેલી છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. 9 મી તારીખે વરસાદની આગાહિ જોઇએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

આ પણ વાંચો: અંબાલાલની વરસાદ આગાહિ: ઓગષ્ટ તો કોરોધાકોર ગયો, હવે સપ્ટેમ્બર મા શું થશે ? શું છે હવામાન નિષ્ણાંતોની આગાહિ

24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી મા સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લામાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તરફતેહે આગાહિ કરવામા આવી છે.

વરસાદની આગાહિ

આગામી 10 સપ્ટેમ્બર પછી દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમા વરસાદ પડી શકે છે. બંગાળ અને અરબ સાગરમાં સારી વરસાદી સીસ્ટમના સર્જાવાને વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. હાલ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમા વરસાદી જોવા મળી રહ્યો છે. આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમા વરસાદની ગતિવિધી ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ પૂર્વવત બનવાની આગાહિ કરવામા આવી છે. જેનાથી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં નવી વરસાદી સિસ્ટમ સર્જાશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.

વરસાદની આગાહિ 9 સપ્ટેમ્બર

9 સપ્ટેમ્બર ના રોજ હવામાન વિભાગ તરફથી નીચે મુજબ આગાહિ કરવામા આવી છે.

  • ઉતર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી મા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
  • મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે ગાંધીનગર,ખેડા,અમદાવાદ,આણંદ,મા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
  • વડોદરા,દાહોદ,છોટાઉદેપુર, ભરુચ, પંચમહાલ જિલ્લાઓમા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે.
  • નર્મદા,સુરત,ડાંગ, નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી અને દમન મા છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહિ કરવામા આવી છે.
  • સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે રાજકોટ,જામનગર,પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ,અમરેલી, મા હળવા વરસાદી પડવાની આગાહિ કરવામા આવી છે.

9 જિલ્લામાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમા વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જેમા હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના ઘણા જિલ્લઓમા વરસાદને લઇને એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરા અને નગર-હવેલીમાં પણ વરસાદની આગાહિ ધ્યાને લેતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપવામા આવ્યુ છે.

અગત્યની લીંક

હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગની આગાહિ

Leave a Comment

error: Content is protected !!