Lucky Mobile Number: જિયોની નવી સ્કીમ, મેળવો તમારો લક્કી નંબર, આ પ્રોસેસથી

Lucky Mobile Number: લક્કી મોબાઇલ નંબર: માણસો મોટાભાગે મોબાઇલ નંબર કે વાહનના નંબર લેવાના હોય ત્યારે પોતાની પસંદગીના લક્કી નંબર મેળવવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે. એટલે જ વાહનો ના લક્કી નંબર લેવા માટે લાખો રૂપીયા ખર્ચતા હોવાના ન્યુઝ સાંભળવા મળે છે. મોબાઇલ નંબરમા લોકો પોતાનો પસંદગી નો લક્કી નંબર મેળવવા માટે ખાસ આગ્રહ રાખતા હોય છે. એવામા જિયો એ નવી સ્કીમ શરૂ કરી છે જેમા ગ્રાહકો પોતાનો પસંદગીનો નંબર મેળવી શકે છે. ચાલો જાણીએ તેની પુરી પ્રોસેસ.

Lucky Mobile Number

રીલાયન્સ જિયો એ એક નવી ખાસ સ્કીમ શરૂ કરી છે, જ્યાંજેમા યૂઝર્સ પોતાના પસંદગીના લક્કી મોબાઇલ નંબર મેળવી શકશે.આમ તો ઘણી કંપનીઓ વીઆઈપી નંબર પ્રોવાઇડ કરવાની સ્કીમ બહાર પાડતી હોય છે. આ નંબરમાંથી તમારે એક પસંદગીનો નંબર સીલેકટ કરવાનો હોય છે. પરંતુ જિયોની લક્કી મોબાઇલ નંબરની આ સ્કીમ ખાસ છે. જેમા ગ્રાહક ખુદ પોતાની પસંદગીના મોબાઇલ નંબરના છેલ્લા 4થી 6 આંકડા પસંદ કરી શકશે. જિયો ના આ Lucky Mobile Number મેળવવા માટે તમારે આ ખાસ સ્કીમ માટે તમારે કેટલીક સરળ પ્રોસેસ ફોલો કરવી પડશે.

આ પણ વાંચો: PSM Light Show: અદભુત લાઇટ શો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા જવાનુ ચૂકી ગયા હોય તો આ લાઇટ સાઉન્ડ શો અચૂક જુઓ

જિયો લક્કી મોબાઇલ નંબર ચાર્જ

લક્કી નંબર મેળવવાની વાત આવે એટલે બધાને પહેલો પ્રશ્ન કેટલો ચાર્જ લાગશે એ થાય છે. જિયોની નવી સ્કીમ માટે તમારે માત્ર એકવાર 499 રૂપિયા ચૂકવવાના હોય છે. આ ખાસ ઓફર જિયોના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્રકારના યૂઝર્સ માટે અવૈલેબલ છે. યૂઝર્સે 499 રૂપિયા સિવાય કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી.

કેવી રીતે મળશે લક્કી મોબાઇલ નંબર

જિયોના પસંદગીના નંબર મેળવવા માટે તમે જન્મતારીખ, લકી નંબરની સાથે પસંદગીના નંબરની કોઇપણ સીક્વેન્સ પસંદ કરી શકો છો. તેમાં શરૂઆત ના ચાર કે 6 નંબર ફિક્સ હોય છે, જ્યારે છેલ્લા 4 થી 6 નંબર તમે તમારી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરી શકશો. આ પ્રોસેસને મોબાઇલ નંબર કસ્ટમાઇઝેશન પ્રોસેસ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: World cup Team List: વર્લ્ડ કપ માટે ટીમો નુ લીસ્ટ થયુ ફાઇનલ, નોંધી લો ભારતના મેચની તારીખો

How to Get Lucky Mobile Number

જિયો ના પસંદગીના નંંબર મેળવવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહે છે.

  • પસંદગીના નંબર મેળવવા માટે સૌથી પહેલા તમારે જિયોની ઓફીસીયલ વેબસાઇટ https://www.jio.com/selfcare/choice-number/ ની મુલાકાત લેવી પડશે.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા સેલ્ફ કેર સેક્શનમાં જાઓ.
  • યૂઝર્સ સીધા ફોનમાં MyJio એપથી પણ આ સ્ટેપ સુધી પહોંચી શકે છે.
  • ત્યારબાદ તમે મોબાઇલ નંબર સિલેક્શન સેક્શનમાં જવાનુ રહેશે.
  • જ્યાં તમારે તમારો હાલનો મોબાઇલ નંબર એંટર કરવો પડશે. ત્યારબાદ ઓટીપીથી નંબર વેરિફાઈ કરવો પડશે.
  • ત્યારબાદ તમને નવો નંબર સીલેકટ કરવાનો વિકલ્પ મળશે.
  • જ્યાં તમે તમારી ઈચ્છા પ્રમાણે છેલ્લા ચાર કે છ નંબર પસંદ કરી શકશો.
  • તમારી પસંદગીનો મનગમતો નંબર પસંદ કર્યા બાદ તમારે પેમેન્ટ ઓપ્શનમાં જવુ પડશે.
    અહીં તમારે 499 રૂપિયા નુ પેમેંટ કરવાનુ રહેશે.
  • પેમેન્ટ થયાના 24 કલાકમાં તમારો નવો મોબાઇલ નંબર એક્ટિવ થઈ જશે.

અગત્યની લીંક

જિયો ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Lucky Mobile Number
Lucky Mobile Number
error: Content is protected !!