કેસર કેરીના ભાવ: હાફૂસ કેરીના ભાવ; ઉનાળાની ગરમીઓ મા કેરી નો સ્વાદ ની ઠંડક માણવાની મજા ઓર આવે છે. ઉનાળાની સીઝનમા બજારમા કેરીની આવક ચાલુ થઇ જાય છે. કેરીના શોખીન લોકો ઉનાળામા મન ભરી ને કેરીની લિજ્જત માણે છે. ગુજરાત મા લોકો કેસર અને હાફૂસ કેરી વધુ ખાય છે. એવામા કેરીની આવકમા વધારો નોંધાયો છે અને કેરીના ભાવ થોડા ઘટયા છે. ચાલો જાણીએ હાલ કયા વિસ્તારમા કેરીના શું ભાવ ચાલી રહ્યા છે ?
કેસર કેરીના ભાવ
આ વર્ષે કેરીનુ ઉત્પાદ ઓછુ હોવાથી એપ્રીલ મહિનો પુરો થવાને આરે હોવા છતા હજુ કેરીના ભાવ ઉંચા બોલાઇ રહ્યા છે. મે મહિનામા કેરીની વધુ આવક થવાથી ભાવ નીચા જતા હોય છે અને મધ્ય્મ વર્ગના લોકો પણ કેરી ખાઇ શકે છે. જો કે આ વખતે કમોસમી વરસાદ થવાથી કેરીના પાકને ઘણુ નુકશાન ગયુ હતુ જેને લીધે હાલ કેરીની પુરતી આવક ન થવાથી ભાવ ઉંચા બોલાઇ રહ્યા છે.
ગુજરાત મા કેસર કેરીનુ પુષ્કળ ઉત્પાદન થાય છે. કેસર કેરીનુ ઉત્પાદન અમરેલી, જ્નાગઢ પંથકમા અને પોરબંદર તથા કચ્છ મા થાય છે . કેસર કેરીનો સ્વાદ સૌ કોઇને પસંદ હોય છે. હાલ માર્કેટીંગ યાર્ડો મા કેસર કેરીની આવક ઓછી દેખાઇ રહિ છે. જેને લીધે હજુ કેરીના ભાવ ઉંચા બોલાઇ રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર ના વિવિધ માર્કેટીંગ યાર્ડ મા કેસર કેરીના રૂ. 1100 થી 1500 સુધી બોકસ નો ભાવ બોલાઇ રહ્યો છે.
આ પણ વાંચો: સોના ના ભાવ: સોના મા આગઝરતી તેજી, ફરી વધ્યા સોના ના ભાવ; જાણો આજના સોના ના લેટેસ્ટ ભાવ
હાફૂસ કેરીના ભાવ
ગુજરાત મા હાફૂસ કેરીની ડીમાન્ડ પણ ખૂબ જ રહે છે. હાફૂસ કેરી મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લામા વધુ પાકે છે. હાફૂસ કેરીનો સ્વાદ પણ મીઠો હોય છે અને લોકો કેસર કેરીની સાથે સાથે હાફૂસ કેરી પણ ખૂબ જ ખાય છે. હાલ હાફૂસ કેરી પન બજારમા જોવા મળી રહિ છે અને હાફૂસ કેરીનો ભાવ 1 બોકસ ના રૂ. 1200 થી 1600 સુધી જોવા મળી રહ્યા છે.
હાલ કેરીની આવક ઓછી થવાને લીધે ઉંચા ભાવ બોલાઇ રહ્યા છે. મે મહિનામા કેરીની આવક વધુ થવાનો અંદાજ છે. ત્યારે ભાવ નીચા જવાથી લોકો મનભરીને કેરીની લિજ્જત માણી શકસે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
ગુજરાત મા કેસર કેરી નુ ઉત્પાદન કયા થાય છે ?
કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, અમરેલી, પોરબંદર અને કચ્છ જિલ્લાઓમા થાય છે.
હાફૂસ કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?
હાફૂસ કેરીનુ ઉત્પાદન મહારાષ્ટ્ર ના રત્નાગીરી જિલ્લામા થાય છે.
1 thought on “કેસર કેરીના ભાવ: બજારમા કેરીની આવક શરૂ, કેરીના ભાવમા થયો ઘટાડો; કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ”