JNV Admission 2024: નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ : ભારતના તમામ રાજયોમાં દરેક જિલ્લામા આવેલી જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૬ મા વિદ્યાર્થીઓને એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ ૬ મા પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગયેલ છે. આ પોસ્ટમા આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ, નવોદય ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક, નવોદય પરીક્ષા જુના પેપરો, નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશન, અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરુરી માહિતી મેળવીશુ.
JNV Admission 2024
પરીક્ષાનુ નામ | જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ |
પરીક્ષા આયોજન | નવોદય વિદ્યાલય સમિતિ |
પ્રવેશ ધોરણ | ધોરણ ૬ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૦ ઓગષ્ટ ૨૦૨૩ |
પરીક્ષા તારીખ | ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
પરીક્ષા માધ્યમ | ગુજરાતી/હિન્દી/અંગ્રેજી |
આ પણ વાંચો: World Top 10 University: આ છે વિશ્વની Top 10 યુનિવર્સિટી, જુઓ શુંં છે તેની ખાસિયતો
નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬
નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌ પ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફીસીયલ વેબસાઇટ Navodaya.gov.in ઓપન કરો.
- આ વેબસાઇટ પર હોમ પેજ પર Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 ઓપ્શન પર ક્લીક કરો.
- ફોર્મ ઓનલાઇન ભરવાનુ શરુ કરતા પહેલા જે ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના છે તેવા જરુરી ડોકયુમેન્ટ તૈયાર કરી તેને નિયત સાઇઝમા સ્કેન કરીને તૈયાર રાખવા.
- ત્યારબાદ વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીની જરુરી માહિતી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
- જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી.
આ પણ વાંચો: JNV Result Class VI: નવોદય પ્રવેશ પરીક્ષા રિઝલ્ટ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ; લેટેસ્ટ અપડેટ
નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ
- જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનો ફોટો
- વાલીની સહિ
- વિદ્યાર્થીની સહિ
- આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર
ઉપર મુજબના તમામ ડોકયુમેન્ટ સ્કેન કરી JPEG ફોરમેટમા 10-100 kb ની સાઇઝમા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
નવોદય પ્રવેશ પરીક્ષા અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ શરુ થયા તારીખ | 19-6-2023 |
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10-8-2023 |
પરીક્ષા તારીખ | 20-1-2024 |
નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ અગત્યની લીંક
ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન PDF | અહિંં ક્લીક કરો |
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટ | અહિંં ક્લીક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક | અહિંં ક્લીક કરો |
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો PDF | અહિંં ક્લીક કરો |
FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો
નવોદય પ્રવેશ પરીક્ષા કયા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી આપી શકે ?
Ans: ધો.૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરી શકે.
નવોદય વિદ્યાલય ક્યા આવેલી છે ?
Ans: નવોદય વિદ્યાલય દરેક જિલ્લામા આવેલી હોય છે.
નવોદય પ્રવેશ પરીક્ષા નુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?
1 0 ઓગષ્ટ 2023
3 thoughts on “JNV Admission 2024: નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા”