IPL Auction Live: IPL ઇતિહાસની સૌથી મોંઘી ડીલ, સ્ટાર્ક 23.75 કરોડમા તો કમીન્સ 20.50 કરોડમા ખરીદાયા; હરાજીમા થયો ખેલાડીઓ પર કરોડોનો વરસાદ
IPL Auction Live: Mitchel Starc Auction In IPL: Cummins Auction In IPL: IPL 2024 માટે દુબઇ મા ખેલાડીઓની હરાજી યોજાઇ હતી. જેમા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ખેલાડીઓ પર કરોડો નો વરસાદ થયો હતો. અને હરાજીમા IPL ઇતિહાસની તમામ રેકોર્ડ તોડી સૌથી મોટી ડીલ થઇ હતી. જેમા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ ની બોલબાલા રહી હતી અને કરોડો ના વરસાદ થયા હતા.