વર્લ્ડ કપ સેમી ફાઇનલ: ભારત સામે સેમીફાઇનલ રમવા માટે ટીમ થઇ નક્કી, આ તારીખે રમશે ભારત સેમીફાઇનલ

વર્લ્ડ કપ સેમી ફાઇનલ: ભારતની સેમીફાઇનલ: India Semi final date: હાલ ક્રિકેટ નો મહાકુભ એટલે કે આઇસીસી વન ડે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અને વર્લ્ડ કપ નો રોમાંચ હાલ ચરમસીમાએ છે. લીગ રાઉન્ડ અંતીમ તબક્કામા ચાલી રહ્યો છે છતા સેમીફાઇનલ મા પહોંચનારી 4 ઈમ હજુ નક્કી થઇ નથી. ભારત , ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા સેમી ફાઇનલ મા એન્ટ્રી મેળવી ચૂકયા છે. જયારે પ્રથ્મ સેમી ફાઇનલમા ભારત સામે રમનારી ટીમ હજુ કવોલીફાય થઇ નથી. હાલો જાણીએ ભારત સામે સેમી ફાઇનલ રમવા માટે કઇ ટીમ હોટ ફેવરીટ છે ?

વર્લ્ડ કપ સેમી ફાઇનલ

  • 15 નવેબરે મુંબઇ મા રમાશે પ્રથમ સેમી ફાઇનલ
  • ભારત પ્રથમ નંબરે થયુ છે ક્વોલીફાય
  • પોઇન્ટ ટેબલ મા 4 નંબર પર રહેનારી ટીમ રમશે ભારત સામે સેમી ફાઇનલ
  • ન્યુઝીલેન્ડ ગણાઇ રહ્યુ છે સેમી ફાઇનલ માટે પ્રબળ દાવેદાર

ભારતે લીગ રાઉન્ડ મા તેની 8 માથી 8 મેચ જીતી સેમી ફાઇનલ મા ધમાકેદાર એન્ટ્રી મેળૅવી લીધી છે અને હજુ 1 મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. જો કે આ મેચ ના પરિણામની કોઇ અસર પડવાની નથી. ભારત પોઇન્ટ ટેબલ મા પ્રથમ નંબરે હોવાથી નંબર 4 પર રહેનારી ટીમ સામે સેમી ફાઇનલ મા ટક્કર થશે. ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા એ સેમી ફાઇનલ મા પ્રવેશ મેળવી લીધો છે અને તેની સેમી ફાઇનલ 16 નવેમ્બરે કોલકતા ના ઇડન ગાર્ડન સ્ટેડીયમ મા રમાશે. પરંતુ ભારત સામે કઇ ટીમ રમશે તે હજુ નક્કી થયુ નથી. ચાલો જાણીએ સેમી ફાઇનલ ના સમીકરણો.

આ પણ વાંચો: રંગોળી ડીઝાઇન 2023: આ દિવાળી પર ઘરે કરો આકર્ષક રંગોળી, 2023 ની નવી રંગોળી ડીઝાઇન

સેમી ફાઇનલ ના સમીકરણો

આમ તો નંબર 4 પર સેમી ફાઇનલ મા એન્ટ્રી મેળૅવવા માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનીસ્તાન આ 3 ટીમો દાવેદાર છે. પરંતુ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચના રીઝલ્ટ પછી સેમી ફાઇનલનુ ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થયુ છે. ચાલો જાણીએ ભારત સામે સેમી ફાઇનલ મા રમવા માટે કઇ ટીમની કેટલી શકયતાઓ છે.

  • ન્યુઝીલેન્ડ:: ન્યુઝીલેન્ડે તેની લીગ રાઉન્ડ ની તમામ 9 મેચ જીતી લીધી છે. અને 9 માથી 5 મેચ જીતી 10 પોઇન્ટ છે. સાથે શ્રીલંકા સામે રમાયેલી છેલ્લી મેચ ખોબ જ મોટા માર્જીનથી જીતી તેની રનરેટ +0.743 જેટલી ઉંચી રાખવામા સફળ થયુ છે. હવે જો પાકિસ્તાન અને અફઘાનીસ્તાન તેની છેલ્લી મેચ જીતી ન્યુઝીલેન્ડ થી ઓછી રનરેટ રહે તો ન્યુઝીલેન્ડ અને સેમીફાઇનલ મા એન્ટ્રી મળે. આવા સંજોગો જોતા ન્યુઝીલેન્ડ ને ભારત સામે સેમીફાઇનલ રમવા માટે વધુ દાવેદાર માનવામા આવે છે.
  • પાકિસ્તાન: પાકિસ્તાન પણ હજુ સેમીફાઇનલ ની રેસમા છે. અને તેના માટે તેને છેલ્લી મેચ ઇંગ્લેન્ડ સામે ખૂબ જ મોટા માર્જીનથી જીતી ન્યુઝીલેન્ડ ની રનરેટ થી વધુ રનરેટ બનાવવી પડશે. પાકિસ્તાન ની હાલની રનરેટ +0.036 છે. એટલે તેણે છેલ્લી મેચ ખૂબ જ મોટા માર્જીનથી જીતવી પડશે. જો કે તે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. જો ભારત પાકિસ્તાન ની સેમીફાઇનલ મા ટક્કર થશે તો ક્રિકેટ ચાહકો મા તેનો ઉત્સાહ કયક અલગ જ હશે.

પરંતુ હાલ તો પાકિસ્તાન માટે સેમીફાઇનલ ના દરવાજા બંધ તહઇ ગયા હોય તેવુદ એખાઇ રહ્યુ છે. પાકિસ્તાને સેમી ફાઇનલ મા પ્રવેશવા માટે ઇંગ્લેન્ડ ને ઓછા મા ઓછા 275 રનથી હરાવવુ પડશે. પાકિસ્તાન નો જો પ્રથમ દાવ આવે છે તો આ શકય બની શકે કદાચ પરંતુ જો ઇંગ્લેન્ડ નો પ્રથમ દાવ આવે છે તો પાકિસ્તાન ની તમામ આશાઓ પર પાણી ફરી વળશે.

  • અફઘાનીસ્તાન: ઓસ્ટ્રેલીયા સામે હાથમા આવેલી બાજી હારી ગયા પછી અફઘાનીસ્તાન માટે સેમીફાઇનલ ના ચઢાણ ખૂબ જ કપરા બની ગયા છે. તેને છેલ્લી મેચ ઇનફોર્મ સાઉથ આફ્રીકા સામે જીતવી તો પડશે જ પરંતુ તેની હાલની રનરેટ -0.338 માથી ખૂજ જ મોટા માર્જીનથી જીતી ન્યુઝીલેન્ડ રનરેટ મા હરાવવુ પડશે. જે ખરેખર ના બરાબર છે. આમ અફઘાનીસ્તાન ની સેમીફાઇનલ માટે શકયતાઓ ખૂબ જ ઓછી છે પરંતુ ક્રિકેટની રમતમા કઇ નિશ્વિત હોતુ નથી.

આમ તમામ સમીકરણો જોતા ભારત સામે સેમી ફાઇનલ મા ન્યુઝીલેન્ડ ટકરાય તેવી પુરી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપ મા પણ ભારત સામે ન્યુઝીલેન્ડ જ સેમીફાઇનલ મા ટકરાયુ હતુ. આવામા તમામ ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે કે ભારત ન્યુઝીલેન્ડ ને હરાવી 2019 ના વર્લ્ડ કપના સેમી ફાઇનલ નો હિસાબ ચૂકતે કરે.

worldcup point table
worldcup point table

ક્રિકેટ ચાહકો હવે 15 નવેમ્બરે રમાનારી ભારતની સેમી ફાઇનલ પર મીટ માંડીને બેઠા છે. કરોડો ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે કે ભારત તેનુ શાનદાર પ્રદર્શન યથાવત રાખી વર્લ્ડ કપ જીતે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

ભારતની સેમીફાઇનલ કઇ તારીખે રમાશે ?

15 નવેમ્બર

વર્લ્ડ કપની ફાઇનલ ની તારીખ શું છે ?

19 નવેમ્બર

Leave a Comment

error: Content is protected !!