India Best 10 Place: વેકેશનમા ફરવા જવાનુ વિચારતા હોય તો આ છે ભારતના બેસ્ટ 5 સ્થળો

India Best 10 Place ઉનાળુ વેકેશનમા લોકો થોડા દિવસ ફ્રેશ થવા માટે ફરવા નીકળી પડતા હોય છે. એમા મોટા ભાગે લોકો બહારના રાજયોમા ફરવા જવાનુ પસંદ કરતા હોય છે. આજે આ પોસ્ટમા જાણીએ અન્ય રાજયમા ફરવા માટે બેસ્ટ સ્થળો અને ત્યા કઇ રીતે જવુ અને કેટલા દૂર છે ?

India Best 10 Place

10 best places to visit: ભારતમાં ઉનાળાના મહિનાઓ મે અને જૂન મહિનામા હોય છે. તેમાં પણ મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે. આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ પડતી હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ ફરવા જવાનુ પસંદ કરે છે. આવો તો એવા કેટલાક સ્થળો વિશે જણાવીએ જ્યાં તમે વેકેશનમા મુલાકાત લઈ શકો છો.

પંચમઢી હિલ સ્ટેશન

પંચમઢી હિલ સ્ટેશન મધ્ય પ્રદેશ મા આવેલું છે. ઉનાળામાં લોકો ગુફાઓ અને તળાવોની મુલાકાત લેવા પંચમઢી જતા હોય છે. અહીં બોટિંગ અને ટ્રેકિંગ ની મજા માણે છે લોકો. અહીં આવેલી પાંડવ ગુફા ઘણી લોકપ્રિય છે. તમે વોટર ફોલની મજા પણ માણી શકો છો. અહીં ઉનાળાના દિવસોમાં તાપમાન 5 થી 30 ડિગ્રીની વચ્ચે રહેતુ હોય છે.

આ પણ વાંચો: પાણી પીવાની રીત, ક્યારે પાણી પીવુ કેટલુ પીવુ ?

હર્ષિલ હિલ્સ

આંધ્ર પ્રદેશની હર્ષિલ હિલ્સ પણ ઉનાળામાં રાહત માટે બેસ્ટ જગ્યા છે. અહીં વાદળી ગુલમહોર કોરલ અને નીલગિરીના વૃક્ષો નુ કુદરતી સૌદર્ય જોવા મળશે. અહીંનું વાતાવરણ પણ એકંદરે ઠંડુ રહે છે. વેંકટેશ સ્વામી મંદિર, રામકૃષ્ણ બીચ, ઉંડાવલી ગુફા અહીંની ફેમસ જગ્યાઓ છે જેની લોકો મુલાકાત લ્યે છે.

ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીર

ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલું ખૂબ જ લોકપ્રીય સ્થળ છે, જેને ભારતના સ્વર્ગ તરીકે લોકો ઓળખે છે. અહીં વર્ષના દરેક મહિનામાં બરફ જોવા મળશે તમને. ગુલમર્ગમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત ગોલ્ફ કોર્સ પણ આવેલો છે. બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં કરવામા આવે છે.

કૌસાની

કૌસાની ઉત્તરાખંડ રાજ્યમાં આવેલુ સ્થળ છે. અહીં ઘણા ગામો છે, જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે, જેમાંથી આ એક પહાળોની ટોચ પર આવેલું સ્થળ છે. તેની આસપાસ મોટા પાઈન વૃક્ષો છે. આ સ્થળની પણ લોકો વેકેશનમા મુલાકાત લ્યે છે.

આ પણ વાંચો: હળદરવાળુ દૂધ પીવાના ફાયદાઓ

મુન્નાર

મુન્નાર એ કેરળમાં આવેલું છે. અહીંની કુદરતી સુંદરતા અદ્ભુત છે. આ સ્થળના કાર્મિક ગીરી અને હાથી પાર્ક ખૂબ ફેમસ છે. લોકો અહિં ટ્રેકિંગ ને એમજા માણે છે. સીતા દેવી તળાવની મુલાકાત લઈ શકો છો, ચાના બગીચાઓ પણ આવેલા છે જે આંખોને શાંતિ આપે છે. અહિં મે મહિનામાં અહીં મુલાકાત લેવા આવી શકાય છે.

શિલોંગ

આસામમાં આવેલું શિલોંગ ઉનાળામાં ફરવા માટેનું ખૂબ જ સારુ સ્થાન છે. આ ભારતના મુખ્ય હિલ સ્ટેશનોમાંથી એક છે. શિલોંગ સુંદર પર્વતો અને વનસ્પતિઓથી ઘેરાયેલું છે. અહીં ઘણા ધોધ પણ આવેલા છે. વેકેશનમા ફરવા માટે લોકો આ સ્થળને ખૂબ જ પસંદ કરે છે.

શિમલા

વેકેશનમા લોકો મોટાભાગે હિમાચલ ફરવા જવાનુ પસંદ કરે છે. હિમાચલ પ્રદેશમાં આવેલું શિમલા હિલ સ્ટેશનએ ભારતના મુખ્ય હિલ સ્ટેશન મા થી એક છે. ઉનાળામાં લોકો દૂર-દૂરથી અહીં ફરવા આવે છે. અહિં , તમે કુફરી, ચેડવિક ધોધ જેવા સારા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં તાપમાન 15 થી 30 ડિગ્રી વચ્ચે રહેતુ હોય છે.

નૈનીતાલ

નૈનીતાલનું પ્રખ્યાત નૈની તળાવ બોટિંગ માટે ખૂબ જ ફેમસ છે. અહીંનું નૈના દેવી મંદિર પણ ખૂબ જ સરસ છે. ઉનાળાના મહિનાઓમાં ફરવા માટે આ બેસ્ટ સ્થળ છે. ઠંડીનો અનુભવ જો કરવો હોય તો તમે મે મહિનામાં અહીં જઈ શકો છો. નૈનીતાલનું સૌથી ઊંચું શિખર નૈના પીક છે જે 2615 મીટર જેટલુ ઊંચું છે.

મનાલી

હિમચલ પ્રદેશ મા આવેલુ મનાલી વેકેશનમા ફરવા જવા માટે લોકોની પહેલી પસંદ હોય છે. અહિં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો સોલાંગ વેલી, ગોમ્પા મઠ અને જોગિની ફોલ્સ આવેલા છે. મનની શાંતિ માટે હરિ આશ્રમ જઈ શકાય છે. મનાલીમા તમે યાક રાઈડનો આનંદ પણ લઈ શકો છો. મે મહિનામાં મનાલીનું તાપમાન 1૦ ડિગ્રીથી 25 ડિગ્રીની વચ્ચે રહેતુ હોય છે. મનાલીથી આજુબાજુમા અટલ ટનલ, અને અન્ય સ્થળો આવેલા છે.

ગંગટોક

ગંગટોક સિક્કિમ રાજયમાં આવેલ છે, આ જગ્યા પણ બરફથી ઢંકાયેલી ખૂબ જ સુંદર છે. ઉનાળાની ઋતુમાં પણ ગંગટોક એકદમ ઠંડુ હોય છે. અહીં તમને પ્રાચીન બૌદ્ધ મઠો અને ચાના બગીચાઓ જોવા મળશે. શિવાલિક ટેકરીઓ ગંગટોકથી 1437 મીટરની ઉંચાઈ પર છે. તમે અહિં બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ, નાથુલા પાસ, ઝાકરી ફોલ્સ, ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાત લઈ શકો છો.

જો તમે ગુજરાત મ અજ ક્યાય ફરવા જવનૌ વિચારી રહ્યા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, સોમનાથ, નીલકંઠ ધામ પોઇચા, દ્વારકા, પીરોટન ટાપુ વગેરે જેવ ખૂબ જ સારા સ્થળો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
India Best 10 Place
India Best 10 Place

મનાલી અને શીમલા ક્યા આવેલા છે ?

હિમાચલ પ્રદેશમા

ગુલમર્ગ ક્યા આવેલુ છે ?

જમ્મુ અને કાશ્મીરમા

error: Content is protected !!